SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૬, પખવી પરમાણંદ, જિણહર ભરફેસર મહિ; નિત્ય નિય કાય પ્રમાણુ, ચઉદિસિ સંઠિઅહિ બિંબ પણમવી મન ઉલ્લાસ, ગાયમ ગણહર તિહાં વસિય. ૨૭ વયર સ્વામીને જીવ, તિર્થક ભિક દેવ તિહાં, પ્રતિબોધે પુંડરીક, કંડરીક અધ્યયન ભણી; વળતા ગોયમસામી, સવિ તાપસ પ્રતિબોધ કરે, લેઈ આપણે સાથ, ચાલે જેમ જુથાધિપતિ. ૨૮ - ખીર ખાંડ વૃત આણી, અમિઅ વુઠ અંગુઠ ઠગોયમ એકણ પાત્ર, કરાવે પારણું સ, પંચ સયા શુભ ભાવ, ઉજવલ ભરિયે ખીર મીસે સાચા ગુરૂ સંજોગ, કેવળ તે કેવળરૂપ હુઓ. ૨૯ પંચ સયા જિણનાહ, સમવસરણ પ્રાકાર ગય; પખવી કેવલનાણ ઉપવું ઉજજેય કરે; જાણે જિણવિ પીયૂષ, ગાજતી ઘણુ મેઘ જિમ, જિણ વાણી નિસુણે, નાણી હુઆ પંચ સયા. ૩૦ વસ્તુછંદ-ઇણે અનુક્રમે, નાણસંપન્ન પન્નરહ સય પરિવરિય, હરિય દુરિય જિણનાહ વંદઈ જાણુવિ જગગુરૂ વયણ, તિહ નાણ અપાણ નિંદઈ ચરમ જિણેસર ઈમ ભણઈ, ગાયમ મ કરિસ ખેલું, છેહ જઈ આપણુ સહી, હસું તુલ્લા બેઉ, • ૩૧ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy