________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૩ ને સારણતિહાં કી, જિણ કે શિયતિ ખી ત્રિભુવન ગુરૂ સિંહાસન બઈ, તતપિણ મેહ દિગતેપકિક ક્રોધ માન માયા મદ પરા, જાયે નાઠાજિમ દિન ચોરા; દેવ દુંદુહિ, આકાશે વાજે, ધર્મ નસર આખ્યા ગાજ. ૧૦ કુસુમવૃષ્ટિ વિરચે તિહાં દેવા, ચોસઠ દ્રિ, જહુ માગે સેવા ચામર છત્ર શિવરિ સોહે સ્પેહિ જિણવર જગ સમયે ૧૧ ઉવસમ રસભર ભરી વરસતા, જોજન વાણું વખાણ કરતા, જાણુવિ વઢમાણુ જિણ પાયા,સુર નર કિન્નર આરાયા. ૧૨ કાંતિ સમૂહે ઝલઝલકતા, ગયણ વિમાણે રણુરણકતા, પખવિ ઇંદભૂઇ મનચિત્તે, સુર આવે અભ્યાશ હેવતે. ૧૩ તીર તરંડક જિમ તે વહવા, સમવસરણ ૫હતા ગહગહતા; તે અભિમાને ગાયમ જપ, ઇશુ અવસરે કાપે તણું કપિ.૧૪ મૂઢ લેક અજાણુઉં બેલે, સુર જાણતા ઈમ કાંઇ લે, મ્ આગળ કે જાણુ ભણુજ, મેરૂ અવર કિમ ઉપમા દીજે.૧૫ વસ્તુ છંદ–વીર જિણવર, વીર જિણવર, નાણુ સંપન્ન પાવાપુરી સુરમહિય, પનાહ સંસાર તારણ તિહિં દેહિં નિમ્મવિય, સમવસરણ બહુ સુખકારણુ જિવર જગ ઉજોય કરે; તેજ કરી દિનકાર, સિંહાસણે સાત્રિય ઠભે, હુએ સુજયજયકાર.
તાળ ત્રીજી-ભાષા. તવ ચઢિયે ઘણુ માન ગજે, ઇંદ્રભઈ ભૂદેવ તે; હુંકાર કરી સંચરિઓ, કવણ સુ જિવર દેવ તે જે
For Private and Personal Use Only