SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ પ્રભુ વયણું અણુસ કરી, મુક્તિપુરીમાં વાસ; નામે કર નમા, તા ઢાય લીવિલાસ. (સ. ૧૯) ૩૪ પાતાળે જસ મૂળ છે, ઉજ્જ્વળગિરિનું સાર; ત્રિકરણ ચેાગે વદતાં, અલ્પ ઢાય સંસાર. (સ, ૨૦) ૩૧ તન મેન ધન સુત વલ્લભા, સ્વર્ગાદિ સુખભેાગ, જે વછે તે સ ંપ‰, શિવરમણી સચૈાગ, વિમળાચળ પરમેષ્ટિનું, ધ્યાન ધરે ખટ માસ; તેજ અપૂર્વ વિસ્તરે, પુરે સધળી આશ, ત્રીજે ભવ સિદ્ધિ લડે, એ પણ પ્રાયિક વાચ; ઉત્કૃષ્ટા પરિણામથી, અંતર મહુરત સાચ. સર્વ કામદાયક નમા, નામ કરી આળખાણ, શ્રીશુભ વીરવિજય પ્રભુ, નમતાં કોડ કલ્યાણુ, (સ,૨૧) ૩૯ ૪ દીક્ષાની કવ્વાલી. ભવી જીવને વૈષાય, એવી લહેર દીક્ષામાં, અભવીને ભારે પડી જાય, એવી લહેર દીક્ષામાં. આધા લેવાય છે. તે, મુહપત્તિ ઝલાય છે; 7 જેથી જીવની રક્ષા થાય, એવી લહેર ઢીક્ષામાં, ચાલપટ્ટો પહેરાય છે ને, કારા બધાય છે; ઉપર કપડા પહેરાય, એવી લહેર દીક્ષામાં. કામળી આઢાય છે ને, ડાડા હાથ ઝલાય છે; For Private and Personal Use Only s ૩૭ ૩૮ २
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy