________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટાપદે શ્રી આદિ જિનવર, વીર પાવાપુરી વરં; વાસુપૂજય ચંપા નયર સિદ્ધા, નેમ રૈવત ગિરિવર; સમેતશિખરે વીસ જિનવર, મેલે પહોંચ્યા મુનિવરં,
વીશ જિનવર નિત્ય વંદુ, સકળ સંઘ સુહંકાર. ૧૪ ઐન્દ્રશ્રેણિનતાય, દોષહુતભુનીરાય નીરાગતા, ધીરાજદ્વિભવાય જન્મજલધેસ્તીરાય ધીરાત્મને ગંભીરાગમભાષિણે, મુનિમને માકંદકીરાય સન; નાસીરાય શિવાવનિ સ્થિતિકૃતિ વીરાય નિત્ય નમઃ ૧૫ યપ મરણેન યાન્તિ, વિશ્વે યદીયાગુણાન માન્તિ; મૃગાંકલી કનકસ્યકાતિ સંઘ શાંતિ સ કરતુ શાન્તિા. ૧૬
વિભાગ પહેલે.
ચૈત્યવન્દને.
૧ શ્રી રૂષભદેવ જિનેન્દ્ર ચૈત્યવન્દન.
[ શાર્દૂલવિકીડિત છન્દ ] સભક્ત્યાનતમૌલિનિર્જરવરબ્રાજિષ્ણુમોલિપ્રભાસંમિશ્રારૂણદીતિશોભિચરણભાજદ્રયઃ સર્વદા; સર્વજ્ઞ પુરૂષોત્તમ સુચરિતો ધર્માર્થિનાં પ્રાણિનાં, ભૂયાદુ ભૂરિવિભૂતયે મુનિપતિ શ્રી નાભિસૂનુર્જિનઃ
૧
For Private and Personal Use Only