________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૦
એક શત વરસ થયા કેઈ ઉણા, અવધિ પ્રયુંછ જ્ઞાન પૂર્વ ભવ છએ મિત્રો કેરા, લહી આવાગમને નામજી. છપન
તે મુજ રૂપે મિશ્રા સઘલા, આશા એણે ઠામજી, ઈમ જાણું કુંવરી ગૃહમા, કનક મૂર્તિ કરી તામછ. છપને૦
મસ્તકે રોજ કવલ એક મક, આપ જિમે તિણે માંહી; દિવસ કેતે તે દુર્ગધ પ્રગટી, મિત્રો દેખી ઉછાંહી. છપન.
તે દેખી છએ મિત્ર પ્રતિબેધ્યા, સહુ ગયા નિજ નિજ ગેહજી હવે મલ્લી દીક્ષા અવસર જાણું, દે વર્ષદાન તેહ. છપન.
ઢાળ ચેથી. જિન પ્રતિમા કિ ન સાખી કહીએ દેશી.
મૃગશર સુદી અવિઆર આવવા, તીન મેં નર લઈ સાય; તીન સે નારી કે વલા લીધી કલા, છોડી સહુ ધર આય. મૃગશીર
તીહીજ દિન સંધ્યા સમય થયાં, લહીએ કેવલ નાણ, તક્ષણ સમવસરણ દેવે કીધાં, સિધ્ધાં સઘલાં કાજ. મૃગ
પર્ષદા બારહ લહી બેઠાં તિહાં, સુણી ધમ ધરી
For Private and Personal Use Only