SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૪ કરતી રાજ આજ તેહમાં અજિત જિનેશ્વર રાયા; મેં પ્રણમીને ગુણ ગાયા રાજ. આજ બાજુ નાનાં મોટાં ભુવન નિહાળી, સગવીસ ગયા સંભાળી રાજ; આજ સંખ્યા એ જિન પ્રતિમા જાણી, એ પાંચસેં નેવ્યાસી ગણીએ રાજ. આજ એ તીરથ માળા સુવિચારી, તુમે જાત્રા કરો હિતકારી રાજ; આજ દર્શન પૂજા સફળી થાઓ, શુભ અમૃત ભાવે ગાવે રાજ. આજ ઢાળ દશમી. મુને સંભવ જિનશું પ્રીત અવિહડ લાગી રે-એ દેશી. તુમે સિદ્ધગિરિનાં બેવું ટુંક જોઈ જુહારીરે, તમે ભૂલ્યા અનાદિની મુંક્ય એ ભવ આરે રે તુમે ધરમી જીવ સંઘાત, પરિણતિ રગેરે, તુમે કર જાત્રા સનાથ, સુવિહિત સંગે રે. તમે વાવરો એક વાર, સચિત્ત સહુ ટાળે રે; કરી પડિકમણું દોય વાર, પાર પખાળે છે. તમે ધરજે શીલ શણગાર, ભૂમી સંથારો રે; અબુઆણે પાય સંચાર, છરી પાળો રે. ઈમ સુણી આગમ રીત, હિયડે ધરે; કરી સહણા પરતીત, તીરથ કરજો રે; આ દુઃષમ કાળે જેય, વિઘન ઘણેરાં રે, કીધું તે સીધું સેય, શું છે સવેરારે. ૩ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy