SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૨ પાસે વિહાર ઉગ વિરાજ, રંગ મંડપ દિસી ચાર રે; શેઠ સવા સમજીએ કરાવે, ખરચી વિત ઉદાર. એ. 3 અનંત ચતુષ્ટય ગુણ નીપજ્યાથી, સરખા ચારે રૂપરે; પરમેયર શુભ સમે થાપ્યા, ચાર દિશાએ અનૂપ. એ. 8 તે મૂળનાયક દષભ જિનેશ્વર, બીજા જિનચંતાળ રે, શુદ્ધ નિમિત કારણ લહીએ એવા, હું પ્રણમું ગણુ કાળ. અ૫ ઉપર ચૌમુખ છવીસ જિનશું, દેખી દુરિત નિકંદુ રે, ચાવીસવા એક મળીને, ચપન પ્રતિમા વંદુ . એ. ૬ સાહમા પુંડરિક સ્વામી બેઠા, પુંડરિકવર્ણા રાજે રે; એ તસ પરવેદી બહાર દેહરી, તેમાં શૂભ વિરાજે છે. એક છે બહષભ પ્રભુને પુત્રનવાણું, આઠ ભરતસુત સંગે રે,એકસો આઠ સમય એક સિદ્ધા, પ્રણમું તલ પદ રંગે. એ૦ ૮ ફરતી ભમતી માંહી પ્રતિમા, એકસ છે છત્રીસ રે; તેહમાં ચોવીસટ્ટા સાથે એકસો સાઠ જ મીસ, એ૯ પળ બાહિર મરૂદેવી ટુંકે, ચૌમુખ એક પ્રસિદ્ધો રે, ધનવેલ બાઇએ નિજ ધન ખરચી, નરભવ સફળ કીધે. એ ૧૦ પશ્ચિમને મુખ્ય સામા સેહે, દેવળમાં મહારી રે; ગજવર બંધે બેઠા આઈ, તીરથનાં અધિકારી. એ. ૧૧ સંપ્રતિરાએ ભુવન કરાવ્યું, ઉત્તર સન્મુખ સોહે રે; તેહમાં અચિરાનંદનનિરખી, કહે અમત મન મહે; એહસે રે. ૧૨ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy