________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
જીવ જગાવી શીષ નમાવી, આવી હાથી પાળે. હું તો ૧
આગલી પુંડરીને ચઢતાં, પ્રણમું બે કર જોડી તીર્થ પતિનું ભુવન નીહાળી, કરમ મંજીરમેં તોડી. હું તો ૨
મૂળ ગભારે જાતાં માનું, સુકૃત સઘળાં તોડી તલ્લણ દુકૃત દૂરે પળાયાં, નાખી ગતિ ઊખેડી. હું તો 3
દીઠે લાડક મરૂદેવીને, બેઠો તીરથ થાપીજી પૂરવ નવાણું વાર આવ્યાથી, જગમાં કરતિ વ્યાપી, હું તો ૪
શ્રી આદીશ્વર વિધિશું વંદી, બીજા સર્વ જુહાપુંજી નભિવિનમિકાઉસ્સગીઆ પાસેજોઈ જોઈ આતમ તારૂ.હું તા૦૫
સાહમા ગજવર બંધે બેઠાં, ભરતચક્રીની માડીજી તિમ સુનંદા સુમંગળા પાસે, પ્રણમું તે ધન લાડી. હું તો ૬
મૂળ ગભારામાં જિનમુદ્રા, એકે ઉણા પચાસજી; રંગમંડપમાં પડિમા એંશી, વંદી ભાવ ઉલ્લાસે. હું તો ૭
ચૈત્ય ઉ૫ર ચૌમુખ થાય છે, ફરતી પ્રતિમા વંદુજી; વળી ગૌતમ ગણધરની ઠવણ શી તારીફ વખાણુંહું તો૦૮
દેહેરા બાહિર ફરતી દોરી, ચૌપન રૂડી દીસેજી તેહમાં પ્રતિમા એકસો વાણું, દેખી હિયડું હસે. હું તો૦૯
નીલુડી રાયણ તરૂવર હેઠલ, પીલુડા પ્રભુજીના પાયજી; પૂછ પ્રણમી ભાવનાભાવી,ઉલટ અંગે ન જાય. તો ૧૦
તસ પદ હેઠળ નાગરની, મૂરત બેઉ સોહાવેજી; તસ સુર પદવી સિદ્ધાચળના, મહાભ્યમાંહી કહાવે. હું તો૦ ૧૧
For Private and Personal Use Only