SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મન વચન કાયાએ જે કર્યા, મિચ્છામિ દુક્કડં તેહ છે; ગણું સમયસુંદર એમ કહે, જન ધર્મનો મર્મ એહો જી, પાપ૦ ધન ધન તે દિન મુજ કદી હશે, હું પામીશ સંજમ સૂધ છે; પૂર્વ ઋષિ પંથે ચાલશું, ગુરૂ વચને પ્રતિબુધે છે. ધન અંત પંત ભિક્ષા ગોચરી, રણ વણે કાઉસ્સગ્ન કરમું છે; સમતા શત્રુ મિત્ર ભાવશું, સંવેગ સૂધે ધરશું જી. ધન સંસારને સંકટ થકી, હું છુટીશ અવતારે જી; ધન ઘન સમયસુંદર તે ઘડી, તો હું પામીશ ભવને પાર છે. ધન ૨૫ પદ્માવતી આરાધના. હવે રાણું પદ્માવતી, જીવરાશિ ખમાવે; જાણપણુ જગતે ભલું, ઇ વેળા આવે. તે મુજ મિચ્છામિ દુક્કડ, અરિહંતની શાખ, જે મેં જીવ વિરાધીયા, ચઉરાશી લાખ. તે મુજ૦ ૨ સાત લાખ પૃથ્વી તણા; સાતે અપકાય; સાત લાખ તેઉકાયના, સાતે વળી વાય. તે દશ પ્રત્યેક વનસ્પતિ, ચઉદય સાધારણ; બિત્રિ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy