SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૯ વરસીદાન ઋષભજી આપે, સાંભલા સાવધાનજી; ત્રણસે ક્રોડ અડ્ડાસી ઉપર; એસી લાખ કહ્યો માન”. ૪ સબલ સુગંધક પાણી ઉગતડાં, રિષભને નવડાવેજી; બહુ આભરણ અલંકાર પહિરાવો, શિબિકામાં પધરાવોજી. ૫ સુદ સણુ શિખિકા પહેલાંઇ, નર ઉપાડે સારાજી; પછી અસુર સુર નાગના એવો, જાણ્યા એ વિચારો૭, ૬ ઇંદ્ર ધજા આગળથી ચાલે, અષ્ટ મલિક વળી જોડેજી; ગુજ રથ ધાડા ને બહુ પારિયા, જીવે મન કાડેજી. લાક ૭ સૌધર્મ ને ઇશાનના ઇંદ્ર, બિહુ પાખે ચમરવિ ઝેજી; તેના ૨ ક્રૂડ મણુિ માણેક જડિયાં, જોતાં સૌ મન રીઝે૭.૮ પંચ વરણનાં ફૂલ વિખેર્યાં, દુદુભિ વાન વાગેજી; ચાર નિકાયના દેવતા મળીયા, સહુ માથા તેના નાંદેજી. ૯ નિતા નગરી મા થઈને, ઢીક્ષા લેવાને જાયજી; લઘુ પતાકા ઝાઝીરે દીસે, સાહાગણ નારી મંગળ ગાયજી.૧૦ વન સિદ્દારથ અશાક તરૂ હેઠે, ચાર હજાર વળી સાથેજી; ચ મુષ્ટિએ લેાચજ કરીયા, દીક્ષા લીધી શ્રી આદિનાથજી. ૧૧ ઢાળ ચાથી. દીક્ષા લેઇને વરસ એક ભમ્યારે વૈરાગીજી, પછી હો↑ ઇક્ષુ આહાર હારે ધન રિષભજી શ્રેયાંસ ઘેર For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy