________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨
સ્વામીજી માટે સપીયરે લે, પાંચસેં દીધા દામ, ભ૦ કાજલ કહે એ શું કર્યું , પત્થર કોણ આવે કામ. ૧૦ સુત્ર
કાજલને મે કહેરે લો, એ વ્યાપારમેં ભાગ ભવ તે પાંચસે શિર માહરે રેલે, તે માંહિ તુમને લાગ.ભ૦ સુ૦૫૩
મેવાસાની ભારજરે લે, મૃગારે છે નામ; ભ૦ મહિ ને મેરે બેહુ સારિખા લે, દોએ સુત રતિય સમાન. ભ૦ સુo
૫૪ ઢાળ છઠ્ઠી.
કંત તમાકુ પરિહર-એ દેશી. સા કાજલ મેધામણું, બેહું જણમાંહે વાસંદ મેરે લાલ, તિહાં મેધ ધનરાજને, એક દિન કીધે સાજ. ૫૪ સુણો વાત સુહામણી,એ પ્રતિમા પૂજો તમે, ભાવ આણને ચિત્તમે બાર વરસ લગે તિહાં, પૂજે ખરચે વિત્ત. મે૫૫ એક દિન સુહણે એમ કહે, મેધાસાને વાત, મે. તું અમ સાથે આવજે, પરિવારી પરભાત. મે સુઇ પદ વેલ લેજે ભાવલતણ, ચારણ જાત છે તે; મે૦ દેવાનંદ અંકણું, દોય વૃષભ છે જેહ. મે સુહ ૫૭ વેલ ખેડે તું એકલે, મત લેજે કોઈ સાથે મે. થલાવાડી ભણી હાંકજે, મુજને રાખજે હાથ. મેસુર પ૮ એમ મેઘાને વિનવી, જક્ષ ગયો નિજ ઠામ, મે.
For Private and Personal Use Only