________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬
બારસેં ક્યાસીએ મંત્રી વસ્તુપાળે, જાત્રા શેત્રુજાગિરિ સાર; તિલકા તેરણશું કર્યું, શ્રી ગિરનારે અવતારરે.ધ૦૯૧
સંવત તેર ઇકોતરે, શ્રી એસવંશ રગારરે; શાહ સમરો દ્રવ્ય વ્યય કરે, પંચદસમો ઉદ્ધારરે, ધ૦ ૯૨
શ્રી રત્નાકર સૂરીસરૂ, વડતપગચ્છ શૃંગારરે; સ્વામી ઋષભ જ થાપીયા, સમરો શાહ ઉદ્ધારરે. ધ. ૯૩
ઢાળ દશમી.
(રાગ-ઉલાળાને.) જાવડ સમરા ઉદ્ધાર, એહ વિષે ત્રિણ લખ સાર; ઉપર સહસ ચારાશી, એટલા સમકિતવાશી. ૯૪
શ્રાવક સંઘપતિ હુઆ, સત્તર સહ ભાવ સાર જુઓ ખત્રી સોળ સહસ જાણું, પન્નર સહસ વિપ્ર વખાણું ૯૫
કુલંબી બાર સહસ કહીયે, લેઉઆ નવ સહસ લહીયે, પંચ સહસ પિસતાળીશ, એટલા કંસારા કહીશ. ૯૬
એ સવી જિનમત ભાવ્યા, શ્રી શત્રુંજય જાત્રાએ આવ્યા; અવરની સંખ્યા તે જાણું, પુસ્તક દીઠે વખાણું ?
સાતમેં મેહર સંઘવી, યાત્રા તલહટી તસ હતી, બહુશ્રુત વચને રાચું, એ સવી માનજે સાચું. ૯૮
ભરત સમરાશાહ અંતરે, સંઘવી અસંખ્યાતા ઈણ પરે; કેવળી વિણ કણ જાણે, કિમ છઘરથ વખાણે.
નવ લાખ બંદી બંધ કાપ્યો, નવ લખ હેમટકા આપ્યા;
For Private and Personal Use Only