________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૯
હવે હું તાત પ્રત્યે જઈ પુછું, સંઘપતિ તિલકવિવેકરે નમે ૨૮ સમોસરણે પહોંચ્યા ભરતેસર, વંદી પ્રભુના પાયરે, ઈંદ્રાદિક સુરનર બહુ મિલિયા દેશના દે જિનરાયરે. ન. ૨૯ શત્રુંજા સંઘાધિપ યાત્રા ફળ, ભાખે શ્રી ભગવંતરે તવ ભરતેસર કરેરે સજાઈ, જાણી લાભ અનંતરે નમે ૩૦
ઢાળ પાંચમી. કનક કમળ પગલાં હવે એ—એ રાગ.
રાગ-ધનાશ્રી મારૂ|. નયરી અધ્યાથી સંચર્યાએ, લેઇ લેઈ રિદ્ધિ અશેષ, ભરત નૃપ ભાવશું એ, શત્રજય યાત્રા રંગ ભરે એક આવે આ ઉલટ અંગ, ભરત નૃપ ભાવશું એ. ૩૧
આવે આવે અને પુત્ર, વિમળગિરિ યાત્રાએ એ; લાવે લાવે ચક્રવતીની રિ, ભ૦ મંડળીક મુગટ વરદ્ધન ઘણાંએ, બત્રીસ સહસ નરેશ. ભ૦
ઢમઢમ બાજે છંદશું એક લાખ ચોરાશી નિસાણ, ભ૦ લાખચોરાશી ગજ તૂરીએ, તેહના રત્ન જડિત પલાણ. ભ૦ ૩૩
લાખ ચોરાશી રથે ભલા એ, વૃષભ ધોરી સુકુમાળ; ભ૦ ચરણે ઝાંઝ સોના તણુએ, કેડે સેવન ઘૂઘરમાળ. ભ૦ ૩૪
બત્રીસ સહસ નાટક સહીએ, ત્રણ લાખ મંત્રી દક્ષ; ભ૦ ટીવીધરા પંચ લાખ કહ્યાએ, સોળ સહસ સેવા કરે યક્ષ.ભ૩૫
દશ કાડી આલંબ ધજારાએ, પાયક છનું કડ; ભ૦
૩૨
For Private and Personal Use Only