________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
હેમસરિ પડિબહશેરે, કુમારપાલ ભૂપાલ જિન મંડિત કરશે મહીરે, જિન શાસન પ્રતિપાલો રે. કહે. ૫૮
ગૌતમ નબળા સમયથી, મુજ શાસન મન મેલ માંહોમાંહે નવિ હોશેરે, મચ્છ ગલાગલ કેલેરે. કહે. ૫૯
મુનિ મોટા માયાવિયારે, વેઢીગારા વિશેષ; આપ સવારએ વશી થયા, એ વિટંબ વેરે. કહે. ૬૦
લોભી લખપતિ હાયશે કે જમ સરિખા ભૂપાલ સજજન વિરોધી જન હસેરે, નવિ લજજાલ દયારે કહે ૬૧
નિરલોભી નિરમાઈયારે, સુધા ચારિત્રવંત; થોડા મુનિ મહિયલે હુશેરે, સુણ ગૌતમ ગુણવંતર. કહે. દર
ગુરૂ ભગતિ શિષ્ય થોડલારે, શ્રાવક ભગતિ વિહણ, માત પિતાના સુત નહીરે, તે મહિલાના આધિનેરે. કહે. ૬૩
દુપસહ સુરિ ફલ્યુસિરીરે, નાયલ શ્રાવક જાણુ, સચ્ચસિરિતિમ શ્રાવિકાર, અંતિમ સંઘ વખારે. કહે૬૪
વરસ સહસ એકવીસ તેરે, જિન શાસન વિખ્યાત અવિચલ ધર્મ ચલાવશે, ગૌતમ આગમ વાતરે. કહે૬૫
દૂષને દૂષમા કાલનીરે, તે કહિયે શી વાત, કાયર કપિ હેડલોરે, જે સુણતાં અવદાતોરે. કહે ૬૬
હાલી છઠ્ઠી. પિઉડે ઘરે આવે–એ દેશી. મુજસે અવિહડ નેહ બા, હેજ હૈડા રગે, દઢ મેહ બંધણ સબલ બાં, વજ જિમ અભંગ, અલગ
For Private and Personal Use Only