________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
મૂખ પણે કરી બળતે હૈયે, કડવા તુ બડ મુનિને ઢીએ. પારણુ કરતાં પ્રાણજ ગયા, સુરલોકે મુનિ દેવજ થયા; અશુભ કર્મ બાંધે સા નારી, જાણી નૃપ કાઢે પુર બારે. કુષ્ટ રાગ દિન સાતે મરી, ગઇ છકે નરકે દુઃખ ભરી; તિરિય ભવે અંતરતા લહી, મરીને સાતમી નરકમાં ગઈ. નાગણુ કરભી ને કુતરી, ઉદર ધીરોલી જલેા શુકરી; કાકી ચંડાલણ ભવ લહી, નવકાર મંત્ર તિહાં સહી. મરીને શેડની પુત્રી ભઇ, શેષ કમ દુર્ગં ધા થઇ; સાંભળી જાતિ સ્મરણ લઇ, શ્રી શુભવીર વચન સહી. ઢાળ ત્રીજી
For Private and Personal Use Only
ረ
૧૦
( ગજરા માજી ચાલ્યા ચાકરી રે-એ દેશી. ) દુર્ગંધા કહે સાધુને ૨, દુઃખ ભાગવીઆ અતિરેક; કરૂણા કરીને દાખીએ રે, જિમ જાએ પા૫ અનેક રે, જિ૦ ૧ જિમ મુનિ કહે રોહિણી તપ કરોરે, સાત વરસ ઉપર સાત માસ; રોહિણી નક્ષત્રને દિને રે, ગુરૂ મુખ કરીએ ઉપવાસરે, ૩૦ ૨ તપથી અશાક નૃપની પ્રિયારે, થઇ ભોગવી ભોગ વિલાસ; વાસુપૂજ્ય જિન તીથૅ રે,તમેા પામશે। મેક્ષ નિવાસરે.તમા૦૩ ઉજમણે પુરે તપે રે, વાસુપુજ્યની પડિમા ભરાય; ચૈત્ય અશાક તરૂ તળે રે, અશેાક રોહિણી ચિતરાયરે, અ૦ ૪ સાહમીવલ પધરાવીને રે, ગુરૂ વજ્ર સિદ્ધાંત લખાય; કુમાર સુગંધ તણી પરે રે, દુષ્કર્મ સકલ ક્ષય જાયરે. દુમ૦૫