________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
જીહો અરિહંત સિદ્ધ આચારજ, લાઉવષ્ણાય સાધુ એ પંચ, છહો દંસણ નાણું ચારિત્ર તો, લા. એ ચઉ ગુણનો પ્રપંચ. ભ૦
હો એ નવપદ આરાધતાં, લા. ચંપાપતિ વિખ્યાત જીહો નૃપ શ્રીપાલસુખી થયેલા. તે સુણ અવદાત. ભ૦૫
ઢાળ બીજી. કેઈ લો પર્વત ધંધલે રે -એ દેશી. માલવ ધુર ઉજેણુયે રે લે, રાજય કરે પ્રજાપાલરે સુગુણ નર, સુરસુંદરી મયણાસુંદરી રે લો, બે પુત્રી તસ બાલ રે. સુત્ર શ્રી સિદ્ધચક્ર આરાધીયે રે લો, જેમ હેય સુખની માલ રે, સુત્ર શ્રી–એ આંકણું. પહેલી મિથ્યા કૃત ભણી રે લો, બીજી જિન સિદ્ધાંત રે; સુત્ર બુદ્ધિ પરીક્ષા અવસરે રેલે, પૂછી સમસ્યા તુરંતરે. સુત્ર શ્રી. ૨ તુઠો નૃપ વર આપવા રે લો, પહેલી કરે તે પ્રમાણ રે, સુ બીજીકમ પ્રમાણથી રેલે, કે તે તવ નૃપ ભાણ રે.સુ. શ્રી. 3 કુછી વર પરણાવિયા રે , મયણા વરે ધરી નેહ રે; સુત્ર રામા હજીય વિચારીયે રેલ, સુંદરી વિણસે તુજ દેહરે. સુશ્રી ૪ સિદ્ધ ચક્ર પ્રભાવથી રે લો, નીરોગી થયે જેહ રે; સુત્ર પુણ્ય પસાથે કમલા નહી રે લો, વા ઘણો સસનેહરે.સુત્ર શ્રી ૫ માઉલે વાત તે જવ લહી રે લો, વંદવા આવ્યો ગુરૂ પાસરે સુત્ર નિજ ઘર તેડી આવિયો રે લો, આપે નિજ આવાસ રે. સુત્ર શ્રી ૬
For Private and Personal Use Only