________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ કંધુને હો લાલ, જાણો શાંતિ કુંથુને શાંતિ ધર્મ પલ્યોપમ હણે સાગર ત્રણનું હો લાલ, સાગર ત્રણનું ૨
સાગર ચાર અનંતને ધર્મ નિણંદને હો લાલ, ધર્મ જિર્ણને, નવ સાગર વળી અનંત વિમલ જિન ચંદ્રને હો લાલ સાગર ત્રીસ વિમલ વાસુપૂજ્યને હો લાલ, વિમલ વાસુપૂજયને; સાગર ચેપન શ્રીવાસુપૂજય શ્રેયાંસને હો લાલ, વાસુપૂજય શ્રેયાંસને. ૩
લાખ પાંસઠ સહસ છવીસ વરસ સો સાગરૂ હો લાલ. વરસ સે સાગરૂ; ઉણો સાગર કોડ શ્રેયાંશ શીતલ કરે તો લાલ, શ્રેયાંશ શીતલ કરે; સુવિધિ શીતલને નવ કોડ સાગર ભાવજો હો લાલ, સાગર ભાવ; સુવિધિ ચંદ્રપ્રભુ ને કેડી સાગર ભાવજે હો લાલ, સાગર મન ભાવજો. ૪
સાગર નવસૅ કેડ સુપાસ ચંદ્રપ્રભુ હો લાલ, સુપાસ ચંદ્રપ્રભુ; સાગર નવ સહસ કેડ સુપાસ પદ્મ પ્રભુ હો લાલ, સુપાસ પદ્મ પ્રભુ, સુમતિ પદ્મપ્રભુ નવુ સહસ કોડ સાગરૂ હો લાલ, કોડ સાગરૂ; સુમતિ અભિનંદન નવ લાખ કેડ સાગરૂ હો લાલ, કોડ સાગરૂ. ૫
દશ લાખ કોડ સાગર સંભવ અભિનંદને હો લાલ, સંભવ અભિનંદને ત્રીસ લાખ કેડ સાગર સંભવ અજિતને હો લાલ, સંભવ અજિતને પચાશ લાખ કોડ સાગર અજિત જિન અષભને હો લાલ, અતિજન અષને એક કડાકોડ સાગરૂ રાષભને વરને હો લાલ, ઋષભને વીરને. ૬
For Private and Personal Use Only