________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
કોપ કરી વિલતું કહે, બેઠા રહે ઘરવાસરે. સુંસ૧૦ ચૂલામાંહિ નાંખિયાં, પુસ્તક પાટી સેયરે સુ રીસે ધમધમતી કહે, આખર મરશે સહુ કાયરે. મું. સર ૧૧ કંથ કહે નારી પ્રત્યે, કેણ દીએ કન્યાદાન, સુત્ર મૂરખ ગુણ ગ્રહે નહિ, ન લહે આદરમાનરે. સત્ર ૧૨ બિહુ જણ માંહિ બેલતાં, ક્રોધ વસ્યા વિકરાલરે; સું જિનદેવે માથું મૂલું, મરણ પામી તતકાલરે, સુંસ. ૧૩ તેહ મરી ગુણમંજરી, અવતરી તાહરે ગેહરે. જાતિ સ્મરણ ઉપનું, પ્રગટી પુન્યની વેલ. સુંઠ સ. ૧૪ સાચું સાચું સહુ કહે, જ્ઞાન ભણે ગુણ ખાણ, સુંવ તપને જે ઉદ્યમ કરે, તો કહો કેવલ નાણરે. સુંઠ સ ૧૫
દુહા-પાંસઠ મહિના કીજીએ, માસ માસ ઉપવાસ; પિથી થાપ આગેલે, સ્વસ્તિક પૂરે ખાસ. પાંચ પાંચ ફલ મૂકીએ, પાંચ જાતિનાં ધાન; પાંચ વાટી દીવા કરો, પાંચ ઢેઉ પકવાન. કુસુમ ભલાં આણુ કરી, ધૂપ પૂજા કરી સાર; નમો નાણસ ગુણણું ગણે, ઉત્તર દિશિ દાય હજાર. 3 ભક્તિ કરે સાહષ્મી તણી, શક્તિ તણે અનુસાર; જિનવર જુગતે પૂજતાં, પામે મોક્ષ દુવારે, બાર ઉપવાસ ન કરી શકે, વરસ માંહિ દિન એક જાવજીવ આરાહિયે, આણ પરમ વિવેક.
For Private and Personal Use Only