________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
રે; બીજ મહિમા એમ વરણ, રહી સિદ્ધપુર ચોમાસુએ; જે ભાવિક ભાવે ભણે ગુણે, તસ ઘર લીલ વિલાસ એ. ૧
૪ પંચમી સ્તવન.
ઢાળ પહેલી
ઈડર આંબા આંબલીરે—એ દેશી. શ્રી ગુરૂ ચરણ નમી કરી, પ્રણમી સરસ્વતી માય; પંચમી તપ વિધિશું કરોરે, નિમલ જ્ઞાન ઉપાય; ભવિક જન કિજે એ તપ સાર. જનમ સફલ નિરધાર, ભવિક લહીએ સુખ શ્રીકાર. ભ૦ કી. એ આંકણું. ૧ સમવસરણ દેવે રચ્યું રે, બેઠા નેમિ નિણંદ બારે પરપદા આગેલેરે, ભાખે શ્રી જિનચંદ. ભ૦ ૨ જ્ઞાન વડો સંસારમાંરે, શિવપુરને દાતાર, જ્ઞાન રૂપી દો કહ્યોરે, પ્રગટયે તેજ અપાર. ભ૦ ૩ જ્ઞાન લોચન જબ નિરખીયેરે, તવ દેખે લેક અલેક; પશુઆ પરે તે માનવીર, જ્ઞાન વિના સવિ ફેક. ભ૦ ૪ જ્ઞાની શ્વાસોશ્વાસમાંરે, કરમ કરે જે નાસ નારકીના તે જીવનેર, કેડી વરસનું વિલાસ. ભ૦ ૫ આરાધક અધિક કલેરે, ભગવતી સૂત્ર મઝાર; દિયાવંતને આગલેરે, જ્ઞાન સકલ સિરદાર. ભ૦ ૬ કષ્ટ ક્રિયા તો સહુ કરેરે, તેહથી નહિ કઈ સિદ્ધ; જ્ઞાન ક્રિયા જબદે મિલેરે, તબ પામ બહુલી રિએ ભવિક ૭
For Private and Personal Use Only