________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
એમ કરી ઘેર જઈને સુતી, સ્વપ્ન દેવી દીઠી; પાર્થપ્રભુની પ્રતિમા બહાં છે, એમ વાણું સુણ મીઠીરે.હા. ૯ રોગી રાજા નિરોગી થે, તે જિનછ તણે પસાય; તે કારણે પ્રતિમા કાઢીને, ગાડે દીયો પધરાય. મહા ૧૦ કાચે તાંતણે ગાડલું બાંધે, રાજાયે થવું ધુરમાં પણ પાછું વાળી જોયા વિના, જવું જરૂરનીજ પુરમાંરે.હા.૧૧ જો પાછું વાલીને જોશે, તો પ્રતિમા તિહાં રહેશે, ભૂલ્યો બાજીગર શાસે તેમ, ચિંતા દુઃખ સહેશેરે. હા૧૨ એવું સ્વપ્ન દેખીને રાણી, નિદ્રામાંથી જાગી; પ્રેમ ધરીને દેવ ગુરૂનું સ્મરણ કરવા લાગીરે, હારી) ૧૩ તેમજ કરી પૃથ્વીપતિ ચા, બેજથી હાથ ન હા; શંકા ઉપની પ્રતિમા કેરી, મુખ વાલી તિહાં ભાલ્લેરે. હા.૧૪ પ્રતિમા અધર રહી ત્યાં આગળ, ગાડું નીકળી ચાલ્યું; વિના વિચાર કીધું તે, રાજાના દીલમાં સાવ્યું છે. મહા. ૧પ પણ પ્રતિમા ઉપર પ્રીતિથી, શ્રીપુર નગર વસાવી; રહેવા લાગે ત્યાં રાજા, નગર લેકને વાસરે. હા. ૧૬ ચિત્ય પ્રતિષ્ઠા મહોચ્છવ કીધે, જગમાં જશ બહુ લીધે; પ્રતિદિન ત્રિકાળ પૂજા કરીને, નીજ ભવસફલ કરે. હા.૧૭ તે કાલે પનીહારી બેહડું, લઈ નીચે જઈ શક્તી, હવણે તે અંગે હણું નીકળે,દીપ શાખા જુઓઝતીરે હાલ૮ દુઃખમ કાલમેં એમ પ્રભુની, મૂતિ અધર બીરાજે;
For Private and Personal Use Only