________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
૯૨ શ્રી નમિનાથ સ્વામીનું સ્તવન. (૨૧) રાગ આશાવરી. ધન ધન સંપ્રતિ સાચે રાજા–એ દેશી.
પદ્દરિસણ જિન અંગે ભણજે, ન્યાયષડંગ જે સાધે રે; નમિ જિનવરના ચરણ ઉપાસક, ષટ દરિસણ આરાધે રે. ૫૦ ૧
જિન સુરપાઇપ પાય વખાણું, સાંખ્ય જોગ દોય ભેદે રે; આતમ સત્તા વિવરણ કરતાં, લહે દુગ અંગ અખેરે. ષ. ૨
ભેદ અભેદ સૌગત મિમાંસક, જિનવર દેય કર ભારી રે; કાલોક અવલંબન ભજીયે, ગુરૂગમથી અવધારી રે. ૧૦ ૩
કાયતિક કુખ જિનવરની, અંશ વિચારી કરે તત્વ વિચાર સુધારસ ધારા, ગુરૂગમ વિણ કેમ પીજે રે. ૧૦૪
જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરગે રે; અક્ષર ન્યાસ ધરા આરાધક, આરાધે કરી સંગેરે. ષ. ૫
જિનવરમાં સઘળાં દરિસણ છે, દર્શને જિનવર ભજનારે; સાગરમાં સધળી તટિની સહી, તટિનીમાં સાગર ભજનારેષ૦૬
જિન સ્વરૂપ થઇ જિન આરાધે, તે સહી જિનવર હારે મૂંગી ઈલિકાને ચટકાવે, તે ભંગી જગ જેવે રે. ૫૦ ૭
ચણી ભાષ્ય સૂત્ર નિયુક્તિ, વૃત્તિ પરંપર અનુભવ રે, સમય પુરૂષનાં અંગ કહ્યાં છે, જે છે તે દુર્ભરે. ૫૦ ૮
મુદ્રા બીજ ધારણ અક્ષર, ન્યાસ અરથ વિનિયોગેરે; ધ્યાવે તે નવિ વંચિજે, ક્રિયા અવંચક ભોગેરે. ૫૦ ૯
For Private and Personal Use Only