SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આજની પાછલી રાતમાં રે, વીર પ્રભુ થયા નિરવાણ રે. વી. વજાત ધરણું ઢળ્યા રે, મૂછ ગૌતમ સ્વામ; સાવધાન વાયુવેગે થયા, પછી વિલાપ કરે મોહ લાયરે. વી. ૭ ત્રણ લોકને સૂરજ આથમેરે, એમ કહે ગૌતમ સ્વામ; મિથ્યાત્વરૂપી અંધકારનો રે, ઉદય થાશે ગામોગામ રે. વી. ૮ રાક્ષસ સરખા દુષ્કાળ રે, પડશે ગામો રે ગામ; પંચમ આરાના માણસ દુઃખી થશે,તમે ગયા મોક્ષ મોઝાર.વી ૯. ચંદ્ર વિના આકાશમાં રે, દયા વિના ધર્મ ન હોય; સુરજ વિના જંબુદ્વિીપમાં રે, તેમ તુમ વિનાપ્રભુ હાય રે.વી. ૧૦ પાખંડી કુગુરૂ તણ, કોણ હઠાવશે જેર; જ્ઞાનવિમલસૂરિ એમ કહે છે,દીએ ઉપદેશ બહુ જોર જે. વી. ૧૧ ૬૪ શ્રી સિદ્ધચક-નવપદજીનું સ્તવન. સિદ્ધચક્ર વર સેવા કીજે, નરભવ લાહો લીજે છે; વિધિ પૂર્વક આરાધન કરતાં, ભવભવ પાતિક છીજે; વિજન ભજીયે જીરે, અવર અનાદિની ચાલ; નિત્ય નિત્ય તળે રે.—એ ટેક. ૧ દેવને દેવ દયાકર ઠાકર, ચાકર સુર નર ઇંદ્રાજી; ત્રિગડે ત્રિભુવન નાયક બેઠા, પ્રણમી શ્રી જિનચંદા. ભવી. ૨ આજ અવિનાશી અકળ અજરામર, કેવલ દંસણ નાણજી; અવ્યાબાધ અનંતુ વીરજ, સિદ્ધ પ્રણ ગુણખાણુ. ભવી 3 વિદ્યા સૌભાગ્ય લક્ષ્મી પીઠ, મંત્રરાજ પેગ પીઠજી; For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy