________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
AS
જુઉ હો પ્રભુ જુઉ મુજ એક વાર, સ્વામી હો પ્રભુ સ્વામી ચંદ્ર પ્રભુ ધણી છવાધે હો પ્રભુ વાધે કીર્તિ અપાર; પામે હો પ્રભુ પામે શિવ લચ્છી ઘણુંજી.
૫૪ શ્રીગૌતમ સ્વામીનું સ્તવન પહેલો ગણધર વીરરે, શાસનનો શણગાર; ગૌતમ ગોત્ર તણે ધરે, ગુણમણું રયણ ભંડાર; જયંકર છેવો ગૌતમ સ્વામ, ગુણ મણિ કેરી ધામ. જયં નવનિધિ હોય જસ નામ, જઠ પૂરે વંછિત કામ. જ૦ ૧ જયેષ્ઠા નક્ષને જનમીઓ, ગેબર ગામ મોઝાર; વિશ્વભૂતિ પૃથ્વી તણેરે, માનવી મોહનગાર. જ. ૨ સમવસરણ દેવે રચ્યું રે, બેઠા શ્રી વર્ધમાન બેઠી તે બારે પર્ષદારે, સુણવા શ્રી જિનવર વાણ. જ૦ ૩ વિર કને દીક્ષા ગ્રહી રે, પાંચને પરિવાર, છ છઠ્ઠ કરી પારણું રે, ઉગ્ર કરે વિહાર. જ. ૪ અષ્ટાપદ લબ્ધ કરી, વાંધા જિન ચાવીસ, જગ ચિંતામણિ તિહાં કરી, સ્તવીઆ એ જગદીશ. જ૦૫ પરસે તાપસ પારણુંરે, ખીર ખાંડ ઘત આણ; અમૃત જસ અંગુઠડેરે, ઉગ્યો કેવળ ભાણ. દીવાળી દિન ઉપર્યું રે, પ્રત્યક્ષ કેવલજ્ઞાન, અક્ષયલબ્ધિ તણે ધરે, ગુણમણિ રયણ ભંડાર. જય છે પચાસ વર્ષ ગૃહવાસમાં રે છપ્રસ્થપણાએ વીશ, બાર વર્ષ લાગે કેવળી રે, આઉ બાણું જાગીશ. જ૦ ૮
For Private and Personal Use Only