SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૦ ગંગા જલમાં જે રમ્યા, કિમ છિલ્લર હો રતિ પામે મરાલ કે; સરોવર જલધર જળ વિના, નવી ચાહે હો જગ ચાતક બાળ કે. અજિત ૨ કેકિલ કલ ફજિત કરે, પામી મંજરી હો પંજરી સહકાર કે ઓછાં તરૂવર નવિ ગમે, ગિરૂઆશું હો હો ગુણનો પ્યાર કે. અજિત 3 કમલિની દિનકર કર ગ્રહે, વળી કુમુદિની હો ધરે ચંદશું પ્રીત કે ગૌરી ગીરીશ ગિરિધર વિના, નવિ ચાહે હો કમલા નિજ ચિત્ત કે. અજિત ૪ તિમ પ્રભુ શું મુજ મન રમ્યું, બીજા શું હો નવી આવે દાય કે, શ્રી નવિજય વિબુધતણે, વાચક જશ હો, નિત નિત ગુણ ગાય કે. અજિત ૫ ૩૯ શ્રી સંભવજિન સ્તવન. મન મધુકર મેહી રહ્યો–એ દેશી સંભવ જિનવર વિનતિ, અવધારો ગુણ જ્ઞાતારે; ખામી નહી મુજ ખીજમતે, કદીય હોશો ફલદાતારે. સંભવ૦૧ કર જોડી ઉભો રહું, રાત દિવસ તુમ ધ્યાને રે; જો મનમાં આણે નહી, તો શું કહીએ છાનોરે. સંભવ૦૨ ખોટ ખજાને કે નહીં, દીજીએ વંછિત દાનરે; કરૂણ નજર પ્રભુજી તણી, વાધે સેવક વાનો. સંભવ૦૩ કાલ લબ્ધિ નહિ મતિ ગણે, ભાવ લબ્ધિ તુમ હારે; For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy