________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભાતે ઉઠી પાર્શ્વનાથ જપે, અલિય વિઘન તાસ દુરે ખપે; છે 14 . તું જગદીશ માટે દયાલ, સેવકને છે તું પ્રતિપાલ; અચલગચ્છપતિ સૂરિ કલ્યાણ, મેહન સાગર વંદે સુજાણ; 15 | ઇતિ પાર્શ્વનાથજીને છંદ સમાપ્ત છે શ્રી પારસનાથજીને છેદ આપણુ ઘર બેઠા લીલ કરે, નિજ પુત્ર કલત્ર શુ પ્રેમ ધરે; તેમ દેશાંતર કાંઈ દેડે, નિત્ય પાસ પશ્રી જિન રૂડે | 1 | મનવાંછિત સઘલા કાજ રે, શીર ઉપર ચામર છત્ર ધરે; કલમલ ચાલે આગલ ઘડે, નિત્ય | 2 | ભૂતને પ્રેત પિશાચવલી, સાયણ ને દાયણું જાય ટલી; છલ છિદ્ર ન કઈ લાગે જુડે; નિત્ય છે 3 છે એકાંતર તાવસી દાહ, ઔષધવિણ જાયે ખણમાંહ; નવિ દુઃખે માથુ પગ ગુડે; નિત્ય છે 4. કંઠ માલા ગલ મુંબડ સબલા, તય ઉદર રેગ ટલે સઘલા; પીંડા ન કરે ફિન મલ ફેડે; નિત્ય છે 5 ને જગત તીર્થંકર પાસ બહુ, એમ જાણે સઘલે જગત સહુ; તતક્ષણ અશુભ કર્મ તેડે; નિત્ય છે 6 પાસ વણારસિ પુરી નગરી, તિહા ઉદયે જિનવર ઉદય કરી; સમય સુંદર કહે કર જોડી; નિત્ય છે 7 છે છે ઈતિ પારસનાથજીને છંદ સમાપ્ત છે For Private and Personal Use Only