________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 142 કાયા શકિત કરો પચ્ચખાણ, શુધ્ધ પાલે જિનવરની આણું; ભણજો ગણજે સ્તવન સઝાય, જિણ હુતિ નિસ્તા થાય. - 4 ચિન્તવજે નિત ચઉદ નમ, પાલે જીવ દયા તિહા સીમ; ચેવિસ પરભાતે કરે, અનંત ચેવિશી ધ્યાનજ ધરે. - 5 પિસાલે ગુરૂ વંદન જાય, સુણજે વ્યાખ્યાન સદા ચીત લાય; ન્દુિષણ જે સુજતે આહાર, સાધુને દિજે સુવિચાર - 6 પાચ પ્રકારે પૂજા કરે, અષ્ટ પ્રકારે હઈડે ધરે સત્તર ભેદી એકવીશી જાણું, અષ્ટોતરી વલી પૂજા વખાણ. - 7 સાહમિવછલ કજે ઘણા, સગપણ મોટા સામી તણા; દુખીયા હીણા દીણું દેખ, કરજે તાસ દય સુવિશેષ. - 8 ઘર સારૂ નિત દીજીએ દાન, મકરે મોટા શું અભિમાન; ગુરૂને મુખ લીજે આખડી, ધરમ ન મેલો એક ઘડી. - 9 વારૂ શુધ્ધ કરે વ્યાપાર, ઓછા અધિકાને પરિવાર, મ કરીશ કેઈની કુડી સાખ, કુડા કથન મુખે મત ભાખ. -10 અનંતકાય કહ્યા બત્રીશ, ભણ્યા અભક્ષ વલી બાવિશ; અભક્ષણ નવિ કીજે કિમે કાચા કલા ફલમત જીમે. -11 રાત્રિ ભોજનમાં છે બહુ દેષ, એમ જાણી કીજે સોપ; સાજી–સાબુ લેહને ગલી, મધ માખણ મત વેચે વલી–૧૨ For Private and Personal Use Only