________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 139 પંચાંગુલી માત્રી ગજગતિ ચાલે પિલિશત્રુ કં; તેજ પૂજે ઇન્દ્રા સૂર નર ચંદા આનંદા હવે વૃન્દ. - 4 કાલા ધેલા ક્ષેત્ર પાલા મતદવાલા ઘુમંત; પંચાંગુલી દેવી સુરનર સેવી માનવ મનમેહંત, - 5 માતા તે મય ગલ તે વશિકરણી લેહદંડ મેત; ચેસદ્ધિ કામણ કદી ન વિહિડે રણ મધ્ય યંત. તુ રાયલ મધ્યે રાણા મધ્યે શત્રુ કંદ નીકંદ; જે ડાયણ સાયણ અરીએ નિશાચર ભૂત દોષ છે દંત. - 7 પિશાચ મધ્યે રાક્ષસ મધ્યે પંચાંગુલી પરંત; ચોરાશી ચેડા દૂર નિવારે ઝટંગ પટકંત. પંચાંગુલીઆઈ બહુ ધન દાઇ દુઃખ દેહગ સેહંત; નરનારી પ્રિતે સેવે હેતે નેહ ધરી દ્રષ્ટિ જેવંત. - 9 વીણ રસ વાજે મહીમા ગાજે હવે નાટિક રંગ; તતી તલ તાલા ભૈરવશાલા ચાલા કરતલ ચંગ. -10 ડાક હડ મડમકે વાજે ઠમકે ઘુઘરડી ઘમકંત; ઘે આ ઘેઆ સાદલ વાજે મા દલ સરણાઈ સોલંત. - ઢેલ ઢમકંતા હાસ હસંતા ક્ષેત્રપાલ બલવંત; રમે નત પાસે કલા અયાસે ક્ષેત્રપાલ ખેલંત, -12 For Private and Personal Use Only