________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 132 ઈમ ભાવ ભલે જિનવર ગાયે, વામાસૂત દેખી સુખ પાયે રવિ-મુનિ-શશી સંવત્સર રંગે, વિજયદેવ સૂરિ માહિ સુખ સંગે.-૩૦ જય શંખેશ્વર પાર્શ્વજીન વિભ, - સકલાર્થી સમિહિત દેવ પ્રભે; બુધિ-હર્ષરૂચી જ પાય સદા, ભવ લબ્ધિ રૂચી સુખ થાય સદા -31 (કલશ) ઈલ્થ સ્તુતઃ સકલ કલાકામિત સિધિદાતા, જણાધિરાજ મદમસ્ત શંખપુરાધિરાજ; સશ્રીક હર્ષ-રૂચી–પંકજ સુપ્રસાદ, શિષ્યણ લબ્ધિ રૂચીનાતિ મુહા પ્રણતું.-૩૨ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ, પ્રણવ પ્રણવ પ્રહુ પય કમલ, માયા બીજ મહંત; નમો નાહ નિકલંકતર, ભય ભંજણ ભગવંત. } 1 સુરપતિ નરપતિ સૂરિવર, જપઈ જા૫ જગિ જાસ; તિહુયણ પતિ વીશમા, "હવિ શ્રી શંખેશ્વર પાસ. 1 2 | દેવતરૂવર દીપતે, For Private and Personal Use Only