________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 117 હેઠા મૂરખ કા એ ન લેતા, તુજ નામાક્ષર ધ્યાન ધરે, તેવડા કવીશ્વર કલિયુગ માહે, ખપ)ડી ઉછાલ કવિત કરે. મેં 15 વીર ભુવન પાછલ છે દેહરી, ભમતી માહે દેતી ફેરી; મેં દીઠિતિહા ઉભી હેરી, તુ અઝારી નવિન વેરી. 16 હેમાચારજ તે પણ દિઠી, કાલિદાસને તુહીજ તુઠી; અનુભૂતિ સન્યાસી લાંધી, મુનિ લાવણ્ય રામય તું સાધી. . 17 | વૃદ્ધ વાદિ દુકર પણ આવી, કુમારપાલ રાજા મનભાવી; મૂરખ જટને કીએ તમાસ, બમ્ભટ્ટ સૂરી મુખ વાસ. 18 અભય દેવને હણે રાતે, મલિયા ગર જાણી પ્રભાતે, વર્ધમાન સૂરિ પણ સિધેિ, સૂરિ જિણેશરને વર દિધે, 19 માઘ કવિશ્વરને મનમાની, ધનપાલથી નહિ છાની; રાજા ભેજ ભલી ભમાડી, સુરનર-વિદ્યા ધરે રમાડી. 20 છે તે જ રૂપ ચાલે ચમકતી, મહીંથલ દીસે તુ હીજ ભમતી; તાહરી લીલા. કોએ ન પાલે, ચિંણ ભવને એકે લહી ચાલે, ને 21 સુતા કવિને તુંહી જગાડે, મંત્રાક્ષર પણ તું હી દેખાડે, કામ રૂપ કાલિ તું દેવી, અંગે રૂ૫ ઘણુ તું સેવી છે રર છે વનરૂપ ધરે બ્રહ્માણી, આદિ ભવાની તું જગ જાણી, બ્રહ્મ સુતા તે બ્રહ્મ વખાણી, તું જગદંબા તું ગુણ ખાણ. 23 જવાલામુખી તું જેમાં નિવાલી, તું ભૈરવ તું ત્રિપુરાવાલી; અલવે ઉભી તું અવાલી, નાટિક છેદ વજાવે તાલી, 24 છે. છપ્પન્ન કેડ ચામડા આઈ, નગર કેટ તુંહી જ મહિમાઈ; શાસન દેવી તું સુખદાઇ, તું પદ્મા તુંહી જ વરદાઈ. | 25 . તું ભારતી-તું ભગવતી, આદિ કુમારી-તું ગણુસતી; તું વારાહી તુંહીજ ચંડી, For Private and Personal Use Only