________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫) હાથમાં રે, પાણી મુકાવે ગુરૂ નામ; વા ૮ વર કહે પ્રતિગ્રહ મેં કરો રે, ગુરૂ તદા દેવે આશિષ વા વર તણે હાથ ઉપર કરે રે, ગજ તુરંગ દે અહનીશ, વા. ૯ આગળ વર પાછળ સુંદરી રે, લાજ હમે વધુ તામ; વા. અગનિને દેઈ પ્રદક્ષિણા રે, પ્રણમિયા પાસ પ્રભુ વામ. વા. ૧૦ એથું મંગળ એમ વરતિયું રે, વાજે વાજિત્રની ઠેર; વા. મંગળ ચારે એમ વિરતિયાં રે, નારીયે ગાયે બહુ સર, વા, ૧૧ વર વહ આસન ફેરવે રે, વામ પાસે વધુ થાય, વા, મેં જેણું લક સહ કરે રે, ધન કણગારની માય. વા. ૧૨ વાસ દુવક્ષત કુડ લેઈરે, મંત્ર પવિત્ર કરી તેહ વા. દંપતિને શિર થોપિયાં રે, ધીર્ય વહે તામ ધરી નેહ. વા. ૧૩ તલ જવ કુશ જળ લેઈ કરી, વધુ પિતા દિયે વર હશે; વા. વળતી કહે મુજ સુતા પ્રતિગ્રહે રે, પતિગ્રહી કહે જગનાથ. વા. ૧૪ ગજ રથ ઘોડા આપીયા રે, આપીયા દેશ ભંડાર; વા. મણિ કંચણ રયણે વળિ રપાપીયાં રે, વરતિ જયજયકાર, વા. ૧૫ ડાભ અણિયે તીર્થોદક, માર્જન કરે ગુરૂ નામ; વા. સાસુ કંસાર લાગે તિહાં રે મુદિત મન રંગભેર તામ, વા. ૧૬.
For Private and Personal Use Only