________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩) મેળવે રે, બેડા નયન કરંત મણિ ગુઝાય નવણ ક્રિયા રે, બ્રાષ્ટ કરમ વિરચંત બ, ૧૨ તિમ પણ કરમ કરે રે, ધરે વરમાળા પવિત્ર બએ આદે કરણી છે, ભાંખી ગ્રંથે ચિત્ર. બ ૧૩ પણ ઈહાં આચારદિનકરે રે, કહે પ્રજાપત્ય વિવાહ બ. અનુક્રમે લેઈ બાંધિયા રે. કાંઈક લૈકિક રાહ. બ. ૧૪ હવે નર નારી કેડે ચડી રે, મેલીત હાથે આય; બ. દાક્ષણ દ્વારે વર વહુ , ચોરીમાં પધરાય. બ. ૧૫ બેઠા પુરવ સનમુખે રે,આસન ઠવે ભુદેવ; બ, મૃગ ચરમાસન બેસીને, સમાધિ અગનિ કરે સેઠ. બ. ૧૬ ધી મગ તલ જવ હેમીયા રે, મંત્ર ભણી તિહાં વિપ્ર; બ, અર્થપાઘ વળી દઈને, પુજે અગનિ ખિમ. બ, ૧૭ વર વહ આગળ બેસીને, તીર્થોદકે અભિષેક બ. દરભે મંત્ર ભણી કરી રે, વાડવને એહ વિવેક બ. ૧૮ શાંતિક પિષ્ટિક તિહાં કરે રે, પછે કરે નેત્ર પ્રકાશ બ. વર વહુ અગનિ પુજિને રે, લાજ અંજની દીયે પાસ, બ. ૧૯ વેદ મંત્ર - ણિને ગુરૂ રે, બોલે મુખથી એમ.બ. સુરનરની સાખે કરી છે, જે ચા સબંધ એમ. બ. ૨૦ ઈમ કહી છેડા બાંધિયા રે, મંગળ વર્તવા કાજ; બ. ગુરૂ કહે ફરો પ્રદક્ષિણ રે આનંદ રંગ સમાજ. બ. ૨૧
For Private and Personal Use Only