________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) _ ઢાલ ૨૦ મી. છે ( નાગસર રળિયામણારે એ દેશી) સાસુ આવી પ્રણમે પ્રભુ ચરણે, મુખથી કહે કેણ તુમ ગુણ વરણે દીઠા તેહવા સાંભળ્યા કરણે તે, આભરણે અંગ દીપતું એ ૧ પુણ્ય અમારા પ્રગટયાં છે આજ, તુમ દરિસનથી સાં સહુ કાજ; જાણુંએ પાયાત્રિભુવનરાજ તે ઝાઝ આવ્યું અમ પુણ્યનું એ. ૨ દિશિકમરીએ મળી હલરાયા, સુરપતિએ અભિષેક કરાયા; જગ જનના સંતાપ સમાવ્યા છે, આવ્યા તે મુજ આંગણેએ. ૩ ઈમ કહિ દુધે ચરણ પખાળે, તિલક કંકુનું કરે વર ભાલે તે; ત્રિભુવન જન સહુ પ્રભુને નિહાળે તે, ગાળે પાતિક આપણે એ.૪ હરખતી માટે મોતીડે વધાવે, આરતી ઉતારીને હરખ દીઆવે, પંખવા ઉપગરણ મંગાવેતે,લા પુરોહિત વેગશું એ. ૫ ધુસળ મુસળ રવૈયો ત્રાક, સરૈયા ચાર કરી ચક ચાક ભાલે પંખતી કરી મન પાકતે, નાક સાહ વર નિરખીએ. ૬ઈ ડી પીડીએ ઉવારણું કરતી, અગનિ વલણને સંપુટ ધરતી; વરને વામપદે અનુસરતી તે, ધરતી એ તે મુકતી એ. ૭
For Private and Personal Use Only