________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭)
ને ઢાલ છે મી. છે . (વેવાણ લેજેરે સોપારી, હારે આંગણે આવ્યું
વેપારી-એ દેશ ) વેવાણ ઉઠ તું વહેલી ઉંધ તજી, વર આવ્યોએ તેરણ સાજ સ; સવાલાખ નગારાંની છુંશ પડી, પુંખવાની જાય છે એહ ઘડી. ૧ કઈ જાણ કરેરે પિછાણું કરે, તમે પગલાં આવી બહાર ધરો, અમને ઉભાં ઘણી વાર થઈ વેવાણને ખબર કરે ઈ જઈ. ૨ વેવાણ તું લેજે રે લાહે ઘણો, રે બારણે અવસર વિવાહિત વેવાણ લેજે તું લેપારી હારે આંગણે આવ્યું છે એવતારી. 3 વેવાણ તું લેજે રે કંકુ પડે, એ તે આવ્યા વાદવિ લાકડડે, વેવાણ લેજેરે અર્ધતી થાળી,
એ વર વરશે હૃારી બાળી. વેવાણ લેજે રે કંકાવટી, પુત્રી પરખવા આવ્યો એ નાણાવટી. ૫ વેવાણ લેજો રે મુગતા થાળ ભરિ એ અવસર નહી આવે ફરિ ફરિશું પડી છે ઘરને ખુણે, કંચનમણિ ઘાટા ગણું ધુણે દુઆ અવસર કિમતું થઈ થાંથી, તુજ માંગણે ત્રિભવનપતિ કયાંથી, દેવને દરશન દુર્લભ જેહનું, સહજે મિળવું થાય છે તેહનું. ૭ સહુ ઈંદ્ર કરે જેની સેવા, એહનું
For Private and Personal Use Only