________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નવકારમાં પાંચ પદો છે, ત્રણે લોકમાં પૂજિત સાત અક્ષરો (આદિમાં નમો અરિહંતાણં) છે. નવકા૨ની ચૂલિકાના ત્રણ વિભાગ છે. ત્રણે ભુવનમાં જેઓ મહાન છે તેઓ (પરમેષ્ઠીઓ) અહીં નવકારમાં સ્તવવામાં આવ્યા છે. ૨૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नवकारि अट्ठसंडी वराण, किय संख (स) जिणिदिहिं अक्खराण । नवकारिहीं वच्चइ जाह दोह, नरमज्झि पहिल्लिय तांह लोह ।। २३ ।।
નવકારમાં શ્રેષ્ઠ (પરમ) અક્ષરોની સંખ્યા જિનેંદ્રોએ ૬૮ની કહી છે. નવકાર (ના સ્મરણ) વડે જેઓના દિવસો જાય છે, તેઓની મનુષ્યોમાં ગણના પહેલાં નંબરે થાય છે. ૨૩
नवकारु भणिवि जे निसि सुयन्ति ते इह भव (परभव) सुहिय होंति । नवकारिहीं जे जग्गति नर, मुह जोयई संपय ताहं पर ।। २४ ।।
નવકારનો પાઠ કરીને જેઓ રાતના સુવે છે. (સૂઈ જાય છે) તેઓ આ ભવમાં સુખી થાય છે નવકારથી જે માણસો જાગે છે, (ઉઠતાં જ
૧૨
For Private And Personal Use Only