________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirthamgarya Shri Kailassagarsuri Gyanmandir શું આપ જાણો છો કે મુંબઈ જેવી મોહમયી નગરીમાં સેંકડો જીન ચૈત્યો આવેલા છે.? મુંબઈની બહાર જાત્રા કરવા જઈએ ત્યારે આશ્ચર્ય થઈ જાય છે, કે આવા સુંદર દેરાસરો આવી જંગલ જેવી જગ્યામાં? ત્યારે ક્યારેક આ પુસ્તકમાં આવેલા જીન ચૈત્યોનાં સરનામાં વાંચીને પણ આપને એવો જ આશ્ચર્ય થશે, અરે! ભગવાન અહીંયા પણ? અરે! આટલુ નજીક આવુ સરસ દેરાસર છે. આવા સુંદર ગૃહ મંદિરો અને ભવ્ય શિખરબંદ્ધિ જીનાલયો છે. સમયના અભાવ અને આર્થિક કે સામાજીક કારણોસર ઘણી વાર આપણી ખુબ ઈચ્છા હોવા છતા બહારગામ જઈ નથી શકતા. પણ ગામના જીન ચૈત્યોના સરનામાની માહીતી ઉપલબ્ધ હોય તો આપણે દર્શન અને પુજન નો આવો સહેલાઈથી મળે એવો ઉત્કૃષ્ટ લાભથી વંછીત ન રહી જઈએ. - For Private and Personal Use Only