________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટા પખવાસા તપ શુદી ૧ મે શરૂ થાય મુનીસુવ્રત સ્વામી સર્વજ્ઞાય નમ:-- કા-ખમા-૧૨-નવકાર વાળી–૨૦ (ઘડીયા બે ઘડીયા) ગુણથું નમે અરીહંતાણું ૪ દીવસના યા ધડીયા-૬ મીનીટ ૮ દીવસ અધ ઘડીયા-૧૨-મીનીટ- ૬ દીવસ એક ઘડી-૨૪ મીનીટ ૩૨-દીવસ બેઘડી ૪૮ મીનીટ આતયમાં કાયમ પુરી મઢ એકાસણું ઠામ ચેવિહાર કરાય છે કાઉસગ-૧૨
સ્ત્રીની લક્ષણ રૂપ દુહા (1) પદ્મણ કે પાને ભાવે માન ભાવે હસણી
ચિત્રણ કે જ્ઞાન ભાવે કલેશ ભાવે શખણું (૨) પણ કે પાઉસે અધશેર હંસણી
ચિત્રણ કે ત્રણ પાઉં સવાશેર શખણ (૩) પદ્મણી કે પલક ચાલ અપચાલ હંસણી
ચિત્રણ કે ગજ ચાલ ધબક ચાલ શંખણું (૪) પઘણું કે પલક નંદ અ૫ નીંદ હસણી
ચિત્રણ કે ત્રણ પહેર સદા સુવે ખણું , પ્રથમ રાય મુહ પતી પડી હતી પછે વાંદણુ દેવા ત્યાર પછી રાયઆલે વવું તથા સવ્વસ્સવી કેવું પન્યાસહાયતે વાંદણ દેવા ન હૈયતો ખમાસમણ દઈ ને ઈચ્છકાર કહેવું ને અભુઠીયો ખામો ત્યાર પછે વાંદણ દેવા
ઈચ્છા કારેણ સંદીસહ ભગવન ચૌમાસી મુહપ તપડી લેવું ‘ને વાંદણ દેવા ને માસી આવવુ એ સવ્વસવી કહેવું ને ચૌમાસી તપ પ્રસાદ કરી કશવજી ને વાંદણ પતેય ખામણ ખામવું ને વાંદણ દેવા
For Private And Personal Use Only