________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
હક
અગ્યારમે અતિશય. સંયમ લીધા પછી,વાળ નખ અને
રંવાડાં વતિય. ઈક્રિયા તળ રહ્યા કરે
બારમે અતિશય. ઈદ્રિયના અર્થ પાચે મને હોય તેરમે અતિશય. સર્વ ઋતુઓ અનુકુળ રહ્યા કરે. ચિદમે અતિશય. સુગધી જળને વર્ષદ થયા કરે.
પંદરમે અતિશય જળને સ્થળની અંદર પેદા થએલાં પાંચે રંગનાં સુગંધી ફૂલે ડિચણ જેટલાંદળનાં સમવસરણના સ્થળમાં ઉધે બીટો પથરાયા રહે.
સેળ અતિશય. પક્ષીઓ પ્રભુની પ્રદક્ષીણ કરે. સત્તર અતિશય, દરેક સમય યોજન પ્રમાણ અનુકુળ વાયુ વાયા કરે.
અઢાર અતિશય. પ્રભુના વિહાર માગે આવતાં વૃક્ષ પ્રભુને નમન કર્યા કરે.
ઓગણીશમે અતિશય. આકાશના અંદર દેવદુદુભિ વાગ્યાં જ કરે. આ પ્રમાણે દેવના બનાવેલા ૧૯ અતિશયના નામ જાણવા
કર્મક્ષયથી થનામે અવાર અતિશયના નામ૧. અતિશય એક યોજન પ્રમાણ સમવસરણની અંદર ત્રણે
લકનાં શ્રેતાઓ સુખે બેઠક લઈ શકે. ૨, અતિશયપ્રભુની અર્ધ માગધી ભાષામય ધર્મદેશના હતી
દેવતા મનુષ્ય તિર્યંચ વિગેરે પોતપોતાની ભાષામાં સારી
રીતે સમજી શકે. ૩. અતિશય. તેમજ જે ક્ષેત્રમાં પ્રભુ વિચરતાં હોય તે ક્ષેત્ર
સ્થળમાં ચોમેર ૨૫ યોજન (૧oo=ગાડ) સુધીમાં પ્રથમના ફાટી નીકળેલા રોગો ઉપદ્ર નાબુદ થઈ જાય અને નવા પેદા થાય નહીં,
For Private And Personal Use Only