________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂળ એકસચવીશ અતિચાર સુક્ષ્મ ૧૦૦ બાદર ૧૦૦ કુલ ૨૦૦ અજાણતાં ૨૦૦ કુલ ૩૦૦ મનના ૪૦૦ વચનનાં ૪૦૦ કાયાનાં ૪૦૦ કુલ ૧૨૦૦, સુક્ષ્મ બાદર ૨૪ જાણતા ૨૪ અજાણતાં ૨૪ કુલ ૯૬ મનના ૯૬ વચનના ૯૬ કાયાના ૯૬ કુલ ૨૮૮ એમ ૧૨૦૦ ને ૨૮૮ ભેગાં કરતાં ૧૨૪ અતિચારના મિચ્છામિ દુકકડ ૧૪૮૮ થયા.
લેશ્યાની સ્થિતિ કહે છે પહેલી લેણ્યાની ૩૩ સાગરોપમ બીજીની ૧૦ સાગરોપમ ત્રીજીની ૩ સાગરોપમ ચોથીની ૨ સાગરોપમ પાંચમીની ૧૦ સાગરોપમ છઠ્ઠીની ૩૩ સાગરોપમાં
૧૮૦૦૦ હજાર શિલાંગના ધોરી ૫ સ્થાવર ૩ વિકેદ્રિય ૧ ચેદ્રિય ૧ અજીવ ફલ ૧૦ તેને ૧૦ યતિધર્મ ગુણતાં ૧૦૦ થયા ૧૦૦૪૫=ઈદ્રિયે ગુણ્યા કુલ પ૦૦ થયા તેને ૪ સંજ્ઞાઓ ગુણ્યા ૨૦૦૦ થર્યા તેને ત્રણ વેગે ગુણ્યા ૬૦૦૦ થાય, તેને કરવું, કરાવવું - અનુમોદવું એ ત્રણે ગુણ્યા ૧૮૦૦૦ થાય.
ચરણ સિતરીના ૭૦ ભેદ ૫ મહાવત ૧૦ યતિ ૩ જ્ઞાનાદિ ૧૭ સંયમ ૪ કષાય ૯ બ્રહ્મચર્ય ૧૨ તપના ૧૦ વિયાવચ્ચેના કુલ સર્વ મળી 90 થયા.
કરણ સિત્તરીના ૭૦ ભેદ પ સમિતિ ૩ ગુપ્તિ ૫ ઈદ્રિય ૪ પિંડ પ્રકૃતિ ૪ અભિગ્રહ પર ભાવના પર પડિમા ૨૫ પડિલેહણ કુલ સવ મળી ૭૦.
For Private And Personal Use Only