________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
Exe
આવ્યાં જ, હા એન. ॥ ૨૭ ! તુરે હતી ખાઈ રાજાની કુવરી એ હતા સુડલાને જીવ તેરે ખાય એની પાંખા છેદાવી, તે કમ' ઉદય આવ્યા આજ, હે! એન. !! ૨૮ !! તમે તમારી વસ્તુ સભાળા, અમે લઈશું. સંયમ ભાર, દીક્ષા લીધી શ્રી મહાવીરજી પાસે, પહેાંચ્યા છે મુકિત માજાર, હે! એન. ॥ ૨૯ ૫ સુમતિ વિજય કહે શીયળ પ્રભાવે, દુઃખી તે સુખી થાય, સજનેને નમન કર, હું, તેથી ઉતરશુ. ભવ પાર, હે! એન. !! ૩૦ ॥
૫ ચંદ્રાવતીની સજઝાય ॥
( ટાલે મલો સવી હરીણીનાર – એ દેશી )
જસ મુખ સેહે સરસ્વતી માય, પ્રણમી વીર જિનેશ્વર પાય; સાચુંસહુ સુણજો એહ, મ`ત્ર – 'ત્રતત્રાદિક તેહ. ॥ ૧ ॥ વૈધક પેાલીક કુટી ક્રમ', મુખથી ન કહ્રીએ એહના મમ”, અનરથ ઉપજે તેહથી ઘણાં, જેમ એહુથી મુવા પાંચે જણા. ॥ ૨ ॥ કુ`ડલ પુર ખત્રી એકઠામ, ભીમસેન છે તેહનું નામ; નારી તેહની ચંદ્રાવતી, દેષ ન દીસે તેહમાં રતી. ॥ ૩ ॥ ચંદ્રાવતી મુકી ઘરખાર, એક દિવસ તે થયા અસવાર; ચાહ્યા ચતુર તે કાક્રમેાજાર, ચદ્રાવતી તે કરે વિચાર. ॥ ૪॥ એક મને જે કિજે ધર્મ, તેા નિકાચિત છુટે જે કર્યું; ધર પાસે તિહાં મુનિવર રહે, ચદ્રાવતીને ધર્મ જ કહે. ા પ ા પ્રતિએની કીધી શ્રાવિકા, થઈ તે જીન શાસન ભાવિકા; વહેારવા આવ્યા તેહ મુનિરાય. ચંદ્રાવતી તે પ્રભુમી પાય. ॥ ૬ ॥ નયણે નીર ઝરે તે ઘણું, દુઃખ દેખી દિલ દુભાવે આપણુ, દિવસ પીયુ ચાહ્યે થયા, ખર્ચી બીજી નીમેલી ગયા. ૫ છ !! દીન વચન તેનું તે સુછ્યુ દુઃખ થયુ. તે મુનિવરને હ્યુ', જોષ જોઈને કર્યાં વિચાર, દિવસ સાતમે આવે ભરતાર.
ઘણા
For Private And Personal Use Only