________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૩
ઢાળ વધુ જઈ સઘળા સાધુનેરે. ઈમ કહી પગ ભરે ઈદેરે લેકા લોક પ્રકાશથી રે ઉગે તે નાણ દિણદારે ૧૧.
સાખી ઉદય હુવો નાણ દિનકર બાહુબળી પરાયએ અનુક્રમે શિવસુખ સાધ્યું શેષ કર્મ ખપાવીને શ્રી બાહુબળી પરે જેહ જગમાં માન જીપે મુનિવર કહે મેહન કવિ રૂપને તેહ સમકિત સિંદુરા ૫ ૧૨ છે
શ્રી બાહબલની સજઝાય (રાગ - રાજતણા તી ભીયા) વીરાજી માને મુજ વિનતી, કહે બેન સુકોમળ વાણું રે સુણ બાહુબલી ગુણવંત તું મનન કરે, તાણ તાણ રે. પાઉધારજી તેડે તાતજી. છે ને ! ગજ ચઢિયા કેવલનવિ ઉપજે માને બહેન વચન, મુનિરાય રે, વીરાજી ગજથી ઉતરે. તાતજી કેવળ થાય રે, પાઉધારે . મે ૨ એમ ભાખે બ્રાહ્મી સુંદરી વનમાંહી જાણ વીર રે, વયણ સલુણું સાંભળી ચિત્ત ચિંતે સાહસ ધીર રે. . ૩ છે મેં તે સવિ ગજરથ સિરાવિયા, તિણ અહીં નહી ગજ કોય રે, જુઠું તે જિન બોલે નહી સહીંમાન ગયેદજ હેય રે. ૪ ઋષિ કેમલ પરિણામે કરી, પારીને કાઉસગ તામ રે જઈ વાંદુ સઘળા સાધુને, મારે છે મુકિતનું કામ રે. ૫. ! પગ ઉપાડ જેટલે, મુનિ બાહુબલી ગુણવત રે, તવ જલહલ કેવળ ઉપને, થયા અક્ષય પ્રભુતાવત. ૫ ૬ સમવસરણે શુંભ ભાવથી, જઈ વાંદ્યા શ્રી જીવરાજ રે, ઘણા પૂરવ કેવલ પાલીને, મુનિ સારે આતમ કાજ
For Private And Personal Use Only