________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૭
દુહા
સામયુ· સજે સૈ! સ્નેહથી, જ પોતાને ઘેર રાજી થઇ રદય વિસે; નર નારી તે મેર. ॥ ૧ ॥ કુટુંબ કબીલાં સહીતને, જમાડી ઝાઝે માન. સાદ પડાવ્યા શહેરમાં કૃષ્ણે જોડવા જાન. તા ૨ !! પીડી ચેાળી તેમને, અતિ સુગધી દાર, નાપીકે નવરાવીયા, હેમ કળશ લઈ સાર, ॥ ૩ ॥ શબુગારીને તેમને ક હવે તૈયાર, કેવળ કડે છે કેાડથી તેને હુ વિસ્તાર. ॥ ૪ ॥
ના ઢાળ ! ૨૨ !! ( મામેરાની દેશી )
જાવા વરઘેાડે ચઢે, આંણી. અંગ આભૂષણા આપતાં, પેરી તેમ નગીના નાથ ॥ ૧ ॥ડાં પાંચીયા બાજુબંધ ખાંધીઆ સાનાં સાંકળા શેાભાવી હાથ !! ૨ !! દરો આંગળાએ વેઢને વીટી, ભારે નાગની પેરી જડીત. !! ૩ !! કાર્ટ મેાતી માળાએ મહામુલની, પેરી ધરીને પ્રીત. ॥ ૪ ॥ માથે મુગટ તે બધ રૂડું માળીયુ', મુકી હીરા માણેકનું જડેલ. ।। ૫ । કાને નવલખી કુંડળ શાભતાં, ઉપર વાળીએ ઘાલીને વેળ. । ૬ ।! મેાતી તેારા લટકે માળામાં, ઉપર શેમે કલ'ગી સાર. ।। ૭ ।। અંગે જરકસી જામા પેરીએ, તેના તેજ તા નહિપાર. ટા ક્રમળા કુમકુમ લેઈને, કર્યાં તિલક તેમને ભાલ, !! ૯ !! વળી અંજન કર્યુ કાજળ આંખમાં, તેમને ટપકુ કર્યુ એક ગાલ ૧૫ માથે ખુપ મુકયા મેાતી તણા કેડે હેમ કટાર. ॥ ૧૧ ॥ પગે પેરી મેાડીએ મેાતી ભરી, ખભે શૈલું મુલદાર. ૧૨ કરમાં શ્રી ફળ ફાફળ ખીંડલાં, ભરી પસલી માંહી મહેાર. ૫૧૩મા ચઢતાં ધેડે દુંદુભી ડંકા વાગી, ખીજાં વાજા વાગે ધણું ધાર. ॥ ૧૪ 1 ક્ષમણી ગ્રહી રામણુ દાવડા, માથે મુકયા મેાતી બધ મેડ, તા ૧૫ । બીજી બની ઠની ગાય ગારીએ, કહે કેવળ ધરીને ક્રાડ. ॥ ૧૬ ॥
For Private And Personal Use Only