________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૨
રાજની થાપના, વાસ વનિતા ઈંદ્ર જગમાં નીતિ ચલાય, મારૂ દેવીને! નદ. પ્રભુ શીલ્પ દેખાડી, ચારે જુગલ આચાર, નરકળા બહેાંતેર, ચેાસ મહિલા સાર. ૩. ભરતાદિકને દીએ, અગાદિકેનું રાજ્ય. સુરનર ઇમ જપે જય જય શ્રી જિનરાય. દેખ દાન સવશ્કરી, પ્રભુ લીએ સયમ ભાર, ચાર સહસ રાજાશું', ચૈત્ર વદી આઠમ સાર. પ્રભુ વિચરે મહીયલ, વરસ દિવસ વિષ્ણુ આહાર, ગુજરથને ઘેાડા, જન દિએ રાજકુમારી, પ્રભુતા નવિ લેવે, જીવે શુદ્ધ આહાર, પડિલાભ્યા પ્રભુજી, શ્રી શ્રેયાંસકુમાર. ૫. ફાગણ અધારિ, અગીઆરસ શુભ ધ્યાન પ્રભુ અમ ભકતે, પામ્યા કૈવલનાણુ, ગઢ ત્રણે રચે' સુર, સેવા કરે કરોડ, ચક્ર રત્ન ઉપયા, ભરતને મન ક્રાડ. ૬. માદેવા મેહે, દુઃખ આણે મનોર, મારા ઋષભ સહે છે, વનવાસી દુઃખ ઘેર, તવ ભરત પય પે, ત્રિભુવન કરેા રાજ તુમ પુત્ર ભાગલે, એ માતા આજ. છ ગજરથ એસાડી, સમવસરણની પાસ, ભરતેસર આવે, પ્રભુવંદન ઉલ્લાસ, સુણી દેવની દુદુભી, ઉલસિત આણુંદપુર, આવ્યાં હરખનાં આંસું, તિમિર પડલ ગયાં દૂર. ૮. પ્રભુની ઋદ્ધિ દેખા, એમ ચિંતે મનમાં, ધિક ધિક કુડી માયા, કાના સુત કેના તાત, એમ ભાવના ભાવતા, પામ્યાં દેવલજ્ઞાન, તતક્ષણુ મારૂદેવા, તિહાં લઘુ નિર્વાણું, ૯. ધન્ય ધન્ય એ પ્રભુજી, ધન્ય એહના પરિવાર, લાખ પુર્વ ચેારાસી, પાલી આયુ ઉદાર, મહાવદી તેરસ દીને, પામ્યા સિદ્ધિનું રાજ, અષ્ટાપદ શિખરે જય જય શ્રી જિનરાજ. ૧૦
॥ કલશ ॥
ચાવીસ જિનવર તણા અંતર, ભણ્યા અતિ ઉલ્લાસ એ, સવત સત્તર તહેાંતરે, એમ રહી ચેામાસુએ, સધતણા આગ્રહ ગ્રહી મે”, શ્રી વિમલવિજય ઉવઝાયએ, તસ શિષ્ય રામવિજય નામે, વર્તે જય જયકાર એ, ઈતિ શ્રી આંતરાનું સ્તવન સ`પૂર્ણ,
For Private And Personal Use Only