SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મંગલીક કાવ્યો મગલે ભગવાન વીર, મંગલ ગૌતમ પ્રભુ મંગલ સ્થલ ભદ્રાવા, જેને ધર્મોસ્તુ મંગલમ. ૧ એક જંબું જગ જાણીએ, બીજા નેમિકુમાર; ત્રીજા વયર વખાણીએ, ચોથા ગૌતમ ધાર. ૨ અંગુઠે અમૃત વસે, લબ્ધિ તણે ભંડાર; તે ગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફળ દાતાર. ૩ અક્ષણ મહાનસિ લબ્ધિ, કેવલ શ્રી કરબુજે નામ લક્ષ્મી મુખે વાણ, તમહ ગૌતમ સ્તુવે. ૪ | ( શિયલવતાનું પ્રાતઃસ્મરણ). લધિવત ગૌતમ ગણધાર, બુદ્ધિએ અધિક અભયકુમાર; પ્રહ ઉીને કરી પ્રણામ, શિયલવતના લીજે નામ. પહેલા નેમિ જિનેશ્વરરાય, બાળ-બ્રહ્મચારી લાગું પાય; બીજા જંબૂ કુંવર મહા ભાગ, રમણ આઠને કીધે ત્યાગ. ત્રીજા સ્થૂલભદ્ર સાધુ સુજાણ, કેશા પ્રતિબોધી ગુણખાણ; ચોથા સુદર્શન શેઠ ગુણવત, જેણે કીધું ભવને અંત. પાંચમાં વિજય શેઠ નરનાર, શિયળ પાળી ઉતર્યા ભવપાર; એ પાચેને વિનતિ કરે, ભવસાયર તે હેલા તરે. - - - મંગળીક પચતિર્થપતિ સ્તુતિ એન્ટ્રી પ્રિય નાભિસુત : સધ્યાન, અદ્યાપિ ધર્મ સ્થિતિ કલ્પવલ્લી; યેનાપ્ત પૂર્વ ત્રિ-જગજનાનાં, નાનાન્તરાનન્દ ફલાતિ સૂતે. નાનાસ્તાન ૧ For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy