SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૧૪ ઢાળ ૫. રાગ - તપસું રંગ લાગ્યો. એ દેશી. શ્રી નવરને બીરાજવારે, પીઠીક રચે મહાર સાહેબ મન વસીયા. એ આંકણી. કાંત મનોહર તેહનીરે, ઝગમગ જીત અપાર, સા. ૧ સહસ જોજન ઉચો વળી, સ્વર્ગ શું માંડે વાદ; સા ફરકતી વાયુ જેગથીરે, દીશાને પમાડે આલ્હાદ સા. ૨ હતી ચાર બારણેરે, ભીન્ન ભીન્ન તસ નામ; સા. ધમદ્ધિજ માનદ્રજાર, ગજજ સીંહ અભીરામ. સાo ૩ કાર દ્વારા પ્રતે ભલારે, મણિના તારણ ઉદાર, સા પંચાલિ કર ઝુલતીરે, કુસુમ માળા મહાર. સા. ૪ પુર્વ દીશાને બારણેરે, પ્રવેશ કરે જગ ભાણ સારુ ખમા ખમા સુરપતી કરરે, નવી લેપે કાઈ આણ, સા. ૫ ચરણ કમળ પીઠીક ઠવીર, એમ ઉચરે જીનરાજ; સા નમતીથ્થસ્સ સરવે જનારે, નીજમુખ વદે મહારાજ સા ૬ પુર્વ સિંહાસન બેસતારે, કરવા ભાવી ઉપગાર, સા. ત્રણ છત્ર શીર ઉપરે, ઠકુરાઈ ત્રીભુવન સાર. સા. ૭ પ્રભુ સરિખી મુદ્રા ભલીરે, વૈક્રીય રૂપ અપાર; સા ચામર ત્રણ દિશાને વિશેરે, થાપે પ્રતીબીબ સાર. સા૦ ૮ પ્રભુ અતીશય કરી દીપતીરે. સમમુદ્રા ચઉમુખ; સા દાન દયા જીન નિરખતારે, અમૃત લહે શીવ સુખ. સાબ ૮ ઢાળ . રાગ - મન મંદીર આવોરે કહું એક વાતડલિ. એ દેશી શ્રી નવર સરખીરેકે જગ નહિ ઠકુરાઈ, For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy