________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૫
દ્રવ્ય ભાવથી વીરમ્યા, તાડયા માહના કુદ, ત્રિકરણ જોગ સુધા રમે, વદુ રૂષભ જિદ,
......
શત્રુ મિત્ર સમતુલ્યતા, વીતરાગતા પૂર, ભવિક કમળ પડિ મેાધતા, અભિનવ ઉગ્યા સુર, ૩
*****
ઢાળ બીજી ( રાગ – પિત્તળ લેાટા જળે ભર્યા હૈ, દાતણુ કરતા જાવ રે, )
For Private And Personal Use Only
લેઈ દિક્ષા પ્રભુ સ`ચર્યા રે, લેઇ આજ્ઞા પ્રભુ સ`ચર્યા રે, કરતાં ઉગ્ર વિહાર રે વાલા મારા નિતાનગરી પધારજો રે. ૧ રાજ છેાડી રળિયામણું રે, રાણીએ છેડી રઢિયાળી રે, વાલા મારા નિતાનગરી પધારજોરે, કરજો વિક ઉપગાર ૩, ૨ સુખ શય્યા સાહિલી તજી હૈ, સાહિલા તજયા માય ને ખાપરે, 3 સાવન થાળ ભાજન તજયા હૈ, કર પાતરીએ કર્યા વહેવાર, ૪ કરૂણાનિધિ કરૂણા કરી રે, થયા ષટકાય પૃથ્વીપાળરે. પ સાવરીએ ૫'ખી ઘણા ૐ, પખીને સરવર એકરે, ૬ તુમ સૈવક પ્રભુ અતિ ભલા રે, મારે છે તુમારા આધારરે, ૭ સહુને જેમ તેમ ચાલશે રે, મારે ન ચાલે ક્ષણ એકરે. ૮ માતા પિતા વીષ્ણુ બાલુડા રે, જેમ તેમ ડેલા ખાયરે, ૯ ઉભી ઝૂરે તારી માવડી રે, ભોજન વેળા ઝૂરે બાપ રે, ૧૦ લાડકવાયા તારા દિકરા રે, બેટા સામુ જુએ એકવાર રે, ૧૧ રાણી રૂએ રગમહેલમાં રે, તેને તેા હૈયાના હાર ૨, ૧૨ જે ગામે તુમ પધારશે રે, ધન્ય તે લેટ્કાના
ભાગ્ય રે, ૧૩