________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૬
તથા તે હરિ
અત્ત થઇ છે
ઢાલ ૪ થી. શ્રાવક સિંધુર સારિખા, જીન મતના રાગી, ત્યાગી સહ ગુરુ દેવધર્મ, તત્વે મતિ જાગિ; વિનય વિવેક વિચારવંત, પ્રવચન ગુણ પુરા, એહવા શ્રાવક હોય, મતિમંત સનુરા. ૨૯
ભાવાર્થ: હવે આ ઢાલમાં પુણ્યપાલ રાજાએ પૂછેલા સ્વપ્નને અર્થ શ્રી વીર ભગવાન કહે છે કે હે પુણ્યપાલ રાજા ! જૈનધર્મના રાગી એવા શ્રાવકે તે હસ્તિ સરખા જાણવા, તેઓ વત પ્રત્યાખ્યાનવાળા તથા દેવ ગુરૂ ધર્મ રૂપ તત્ત્વપર જેની મતિ જાગૃત થઈ છે એવા, પુનઃ વિનય વિવેક ને વિચારવાળા ને જૈનશાસનના ગુણમાં પુરા, એવા મતિમાન ને તેજવાન શ્રાવકો થશે . ૧
લાલચે લાગા ડિલે, સુખે રાચિ રહિયા, ધરવાસે આશા અમર, પરમારથ દુહિયા; વ્રત વૈરાગ્ય થકિ નહિ, કઈ લેશે પ્રાયે, ગજ સુપને ફળ એહ, નેહ નવિ માંહોમાંહે
૩૦ ભાવાર્થ: તે શ્રાવકે ચેડા લેભમાં વળગી રહીને સુખમાં રાચી રહેશે, ને જીદગી સુધી ગૃહવાસમાં રહેવાની ઈચ્છાવાળા ને પરમાર્થમાં દુખીયા (–પરમાર્થ વિશેષ નહિ કરવાવાળા) તથા તે શ્રાવકમાંથી વૈરાગ્ય પામીને પ્રાયઃ કાઈકજ ચારિત્ર અંગીકાર કરશે. (બાકી ઘણાખરા દુઃખના નિમિત્તે ચારિત્ર લેશે) અને મહેમણે સ્નેહ પણ નહિ એવું ફળ હસ્તિના સ્વપ્નનું જાણવું છે ૨ |
વાનર ચંચલ ચપલ જાતિ, સરખા મુનિ મોટા, - આગલ હોયણે લાલચિ, ભી મન બેટા,
For Private And Personal Use Only