________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૪
હાલ ૩ જી.
મા રાગ મારુ ॥
શ્રી જગદીશ દયાળુ દુખ દૂર કરેરે, કૃપા કાર્ડિ તુજ જોડી; જગમારે જગમાંરે કહિએ કહુને વીરજીરે.
૨૧
ભાવ :- હે શ્રી જગતના ઈશ્વર ! હે દયાળુ ! જેણે તારી ક્રેડ કૃપા મેળવી છે તે પોતાનાં દુઃખ દૂર કરે છે. હવે જગતમાં હે વીર ! હું વીર ! એમ કાને કહીએ ! ॥ ૧ ॥
જગ નનેકુણુ દેશે એહુવી દેશના, જાણિ નિજ નિરવાણુ; નવ રસઃ નવ રસરે સાલ પહેાર દિયે દેશનારે.
૨૨
ભાવા:-હે પ્રભુ પેાતાના નિર્વાણ સમય નજીક જાણી જગતના જીવાને આવી દેશના કાણું આપો? હે પ્રભુ ! આપે તે નવ રસ યુક્ત ૧૬ પ્રહર સુધી દીધી છે. । . ।
પ્રબલ પુન્ય ફળ સ'સુચક સાહામણારે, અઝયણુ પણ પન્ન; કહિયાંરે કહિયાંરે મહિયાં સુખ સાંભળ હાએરે, ૨૩
ભાવાર્થ:-તે દેશનામાં પ્રબલ પુન્યના ફળને સૂચવનારાં તે શેાભીતાં પપ અધ્યયન કહ્યાં કે જે સાંભળીને પૃથ્વીમાં સ જીવાતે સુખ ઉત્પન્ન થાય. ॥ ૩ ॥
પ્રબલ પાપ કુળ અજઝયા તિમ તેટલાંરે, અણુ પુછ્યાં છત્રીશ; સુણતાંરે સુણતાંરે ભણતાં સવિ સુખ સપન્ટેરે, ૨૪
ભાવાથ :-પુનઃ દેશનામાં પ્રબલ એવા પાપના ફળવાળાં પશુ તેટલાંજ અધ્યયન કહ્યાં ને નહિ પૂછેલાં એવાં ૩૬ અધ્યયને ક્યાં તે સાંભળતાં સર્વ વાતે સુખ ઉત્પન્ન થાય છે!! ૪ !!
For Private And Personal Use Only