SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧૪ ! સંસારે જીલા ભમારે, ભાવ મારગ અપવ રે ! પ્રાણીo n ૫ ના દેવ ગુરૂ એળખાવિયા રે, દીધા વિધિ મહાવિદેહમાં રે, પામ્યા. સમકિત સાર રે શુભ યાને મરી સુર હુઆ હૈ, પહેલા સ આયુ ચવી રે, ભરત ઘરે અવતાર હૈ !! પ્રાણીo !! ૭ ! નામે મરીચી યૌવને ૨ દિક્ષા લોએ પ્રભુ પાસ ! દુષ્કર ચરણ લહી યેા રે, ત્રિદ‘ડીક શુંભ વાસ હૈ ! પ્રાણી || 2 || નવકાર !! પશ્ચિમ પ્રાણી ! ૬ ! મઝાર !! પલ્યાપમ ॥ ઢાલ ૨ જી. || ( વિવાહલાની દેશી. ) નવા વેષ રચે તેણી વેળા, વિચરે આદી સર ભેળા !! જળ થડે સ્નાન વિશેષે. પગપાવડી ભગવે વેષે ॥ ૧ ॥ ધરે ત્રિડ લાકડી મ્હોટી, શિર મુ'ડણ ને ધરે ચાટી ! વળી છત્ર વિલેપન અંગે, થુલથી વ્રત ધરતા ર ંગે! ૨૫ સાનાની જનાઈ રાખે, સહુને મુનિ મારગ ભાખે !! સમેાસરણે પુઅે નરેશ, કાઈ આગે હારશે જિનેશ ! ૨ !! જિન જપે ભરતને તામ, તુજ પુત્ર મરીચી નામ । વીર નામે થશે જિન છેલા, આ ભરતે વાસુદેવ પહેલા ॥ ૪ ॥ ચક્રવર્તિ વિદેહે થાશે, સુણી આવ્યા ભરતે ઉલ્લાસ ! મરીચીને દક્ષિણા દેતા, નમાવીને એમ કહેતા !! પ !! તમે પુન્યાવત ગવાશા, હરિ ચઠ્ઠી ચરમ જિન થાશે! નવિ વંદુ ત્રિકડક વેષ, નમું ભકિતએ વીર્ જિનેશ ॥ ૬ ॥ એમ સ્તવના કરી ધર જાવે, મિરચી મન હુ` ન માવે !! હારે ત્રણ પીની છાપ, દાદા જિન ચક્રી ખાપ ।। ૭ ।। અમે વાસુદેવ ધુર થઈશું, કુળ ઉત્તમ મારૂ કહીશુ ! નાચે કુભલ મળ્યું ભરાણા, નીચ ગાત્ર તિહાં બધાણા ! ૮ ૫ For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy