SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પપર રવીમાઉ કરે ૭ ! ઈશ્વર નારીયે નચાવ્યરે છે બ્રહ્મા દયાનથી મુકાવ્યા છે અહો અહે કમ પ્રધાન છે જીત્યા જીત્યા શ્રી વર્ધમાનરે છે ૮ છે છે હાલ બારમી છે (રાગ વીશે જિનવર પ્રણમુ નિત્યમેવ) ઈમ કર્મ ખપાવી, ધીરપુરૂષ મહાવીર છે બાર વરસ તણું તપ, તે સધળું વિણ નીર ૧ છે શાલિવૃક્ષ તળે પ્રભુ, પામ્યા કેવળ જ્ઞાન સમસરણ રયુ સુર, દેશના દીયે જિનભાણ + ૨ અપાપાનયરી, યજ્ઞ કરે વિપ્ર જેહ | સર્વ બુજવી દીક્ષા દીયે; વીરને વદે તેહ ગૌતમ ઋષિ આદે, ચારશે. ચાર હજાર ૫ સહસ ચઉદ મુનીશ્વર; ગણધર વર અગ્યાર | ૪ | ચન્દનબાળા પ્રમુખ, સાધવી સહસ છત્રીશ છે દોઢલાખ સહસ નવ; શ્રાવક દે આશીષ . પ ત્રણ્ય લાખ શ્રાવિકા ઉપર સહસ અઢાર છે સંઘ ચતુર્વિધ થા; ધન ધન જિન પરિવાર છે ૬ છે પ્રભુ અશોક તરૂ તલે; ત્રિગડે કરે વખાણ છે સુણે પર્ષદા બારે, જન વાણી વિસ્તાર ૭ મે ત્રણ છત્ર સેહે શિર, ચામર ઢાળે ઈદ્ર છે નાટક બદ્ધ બત્રીશ, ત્રીશ અતિશય જિર્ણદ ૮ કુલપગર ભરે સુર, વાજે દુદુભિ નાદ નમે સકલ સુરાસુર, છાંડી સવિ પ્રમાદ ! ૯ | ચિહું રૂપે સહે, ધર્મ પ્રકાશે ચાર છે ચોવીશ જિનવર, આપે ભવને પાર છે ૧૦ પ્રભુ વરસ બહોતેર, પાળી નિર્મળ આયો ત્રિભુવન ઉપગારી, તરણ તારણ જિનરાય છે ૧૧ || કાતિક માસે દિન, દિવાળી નિર્વાણ પ્રભુ મુગતે પહોંચ્યા, પામે નિત્ય કયાણ ૧૨ છે કળશ એ વીર જિનવર સયલ સુખકર, નામે નવ નિધી સંપજે For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy