SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૫૦ બહુ નર નારી ઉત્સવ જુએએ, સુરનર કરેરે મંડાણુતા 1 જિન દીક્ષા વરીએ ! ૬ ।। વિહાર કરમ જગ ગુરૂ કિયાએ, કંડે આવ્યા માણુ મિત્રતા, નારી સ'તાપિયાએ ॥ ૭ ! જિન યાચક હું વીસર્રાએ, પ્રભુ ખધથી દેવ દૂષ્યા, ખડકરી દિજીએએ ! ૮ ॥ ।। ઢાલ દશમી છઠ્ઠી ભાવના મનધરા એ દેશી જસ ધર કરૈ પ્રભુ પારણું, સુર તિહાં કંચન વરસે અતિ ઘણું, આંગણુ દીપે તેજ તેહનું એ ॥ ૧ !! દેવ દુદુભિ તિહાં વાજે એ તેણે નાદે અબ્બર ગાજેએ, છાજેએ, ત્રિભુવનમાંડે સાહામણું એ ॥ ૨ ॥ ત્રુટક !! સેાહામણુ પ્રભુ તપ તપે બહુ, દેશ વિદેશે વિચરતાં ! વિ જીવને ઉપદેશ દેતાં સાતે તિ શમાવતા ॥ ૩ ॥ ટમાસ વન કાઉસ્સગ્ગ રહી જિન ક કઠીન હે સહી ! ગેાવાલ ગૌભળાવી ગયા વીરમુખે મેલે નહીં । ૪ । । ઢાલ પુલી ! ગૌ સવિ દઉં દિશિ ગયાંએ, તિણે આવી કહ્યુ. મુનિ કિહાં ગયાએ, કૃષિરાય ઉપર મુરખ કાપીયાએ ! પ ! ચણુ ઉપર રાંધી ખીર; તેણે ઉપસર્ગે ન ચલ્યા ધીર, મહાવીર શ્રવણે ખીલા ઢાકીયાએ ॥ ૬ ॥ ત્રુટક ૫ ઠોકીયા ખીલા દુ:ખે પીટ્યા કાન લહેતિમ કરી ગયાં ! જિનરાયને મન શત્રુ મિત્ર સરિખા, મેરૂપરે ધ્યાને' રહ્યા ! છ !! ઉન્હી વરસે મેઘ ખારે. વીજલી જ કે ઘણી !! એહુ ચરણુ ઉપર ડાભ ઊપ્યા, ઇમ સહે ત્રિભુવન ધણી !! ૮ ગા For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy